રિતિક રોશન અને યામી ગૌતમના બોલ્ડ સીન, બોયફ્રેન્ડ નારાજ
અહીં અમે વાત કરી રહ્યા છે રિતિક રોશન અને યામી ગૌતમ ની આવનારી ફિલ્મ કાબિલની. સંજય ગુપ્તાના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં રિતિક રોશન અને યામી ગૌતમની જોડી છે. ખબરોનું માન્યે તો આ ફિલ્મમાં ઘણા બોલ્ડ સીન રાખવામાં આવ્યા છે.
હવે યામી ગૌતમ અને પુલકિત સમ્રાટના સંબંધ વિશે તો બધાને જ ખબર છે. આ શુક્રવારે બંનેની ફિલ્મ જનૂનીયત પણ આવી રહી છે. અફવાહ અનુસાર આ જોડી વચ્ચે આજકાલ કઈ પણ બરાબર નથી ચાલી રહ્યું અને તેનું કારણ છે રિતિક રોશન અને યામી ગૌતમની ફિલ્મ કાબિલ.
ખબર આવી છે કે રિતિક રોશન સાથે ફિલ્મ કાબિલમાં યામી ગૌતમે ખૂબ જ હોટ અને બોલ્ડ સીન આપ્યા છે. જેના કારણે પુલકિત સમ્રાટ ગુસ્સે છે અને બંને વચ્ચે ખૂબ જ તણાવ ચાલી રહ્યો છે. એ વાત માં કોઈ જ શંકા નથી કે ફિલ્મ કાબિલ બાદ યામી ગૌતમનું કરિયર સારું એવું આગળ આવી જશે કારણકે આ યામી ગૌતમની પહેલી મોટા બેનર સાથેની ફિલ્મ છે.
જુઓ એક લિસ્ટ કે હાલમાં કઈ કઈ ફિલ્મો સાથે રિતિક રોશન જોડાયા છે...

કાબિલ
પિતા રાકેશ રોશનના બેનર સાથે આવવાવાળી ફિલ્મ કાબિલ. જેનું નિર્દેશન સંજય ગુપ્તા કરી રહ્યા છે. આ ફિલ્મમાં રિતિક રોશન સાથે યામી ગૌતમ છે.

મોહેં જો દડો
આ વર્ષે જ રિલીઝ થવા વાળી ફિલ્મ મોહેં જો દડો ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મમાં રિતિક રોશન સાથે પૂજા હેગડે છે.

સાજીદ ખાન
રિતિક રોશન સાજીદ ખાનની આવનારી ફિલ્મમાં નજર આવી શકે છે. આ ફિલ્મ કોમેડી હશે.

કબીર ખાન
કબીર ખાનની ફિલ્મમાં રિતિક રોશન હશે. સાજીદ નડિયાદવાલા ના બેનર હેઠળ આ ફિલ્મ બનશે. હાલ તો આ ફિલ્મની કહાની પર કામ ચાલી રહ્યું છે.

ધૂમ 4
રિતિક રોશન એ યશરાજની નવી ફિલ્મ સાઈન કરી છે. અફવાહ મુજબ તે ફિલ્મ ધૂમ 4 હોઈ શકે છે. હાલતો ફિલ્મની કાસ્ટિંગમાં ખૂબ જ બદલાવ થઈ રહ્યા છે.

ઠગ
યશરાજની બીજી ફિલ્મ સાથે પણ રિતિક રોશન જોડાઈ રહ્યાં છે. કેટલીક વાર ખબર આવે છે કે તેઓ ઠગ ફિલ્મ છોડી ચુક્યા છે. કેટલીક વાર ખબર આવે છે કે તેઓ આ ફિલ્મ કરી રહ્યા છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
