#Leaked : આખી ફિલ્મ રિલીઝ પહેલા જ લીક, ફટાફટ ડાઉનલોડ

આજની સવાર ઇમરાન હાશ્મી માટે ખુબ જ ખરાબ રહી. તેમને ટ્વિટર જોયું અને તેમને ખબર પડી કે તેમની જે ફિલ્મ રાઝ રિબુટ 16 તારીખે રિલીઝ થવા જઈ રહી છે તે આખી ફિલ્મ લીક થઇ ચુકી છે અને ઈન્ટરનેટ પર ફટાફટ ડાઉનલોડ થઇ રહી છે. ( Also Read: મારા અને ઐશ્વર્યા વચ્ચે ગેરસમજ થઇ છે, મળીશ ત્યારે માફી માંગી લઈશ )

emraan hashmi

એટલું જ નહિ પરંતુ ફિલ્મના ઘણા સીન વાયરલ થઇ ચુક્યા છે. ઇમરાન હાશ્મીએ આખી પરિસ્થતિ સંભાળતા એક પોસ્ટ પણ કરી. જેમાં તેમને પોતાના ફેન્સને સંદેશો આપ્યો હતો.

emraan hashmi

ઇમરાન હાશ્મીએ તેના ફેન્સને સંદેશો આપ્યો છે કે આખી ફિલ્મ થેયેટરમાં જઈને જુઓ. પાયરેસીને પ્રોત્સાહન ના આપો. એટલું જ નહિ પરંતુ તેમને એ પણ કહ્યું કે એક ફિલ્મ ઘણા લોકોનું ઘર ચલાવે છે. જેથી તે ફિલ્મને ગેરકાનૂની રીતે ડાઉનલોડ કરીને જોવું ખોટું છે.

emraan hashmi

ફિલ્મને હિટ અને ફ્લોપ કરવા માટેનો એક મોકો તો મળવો જ જોઈએ કે જેથી તેને થેયેટરમાં જઈને જોઈ શકાય. રાઝ રિબુટએ રાઝ સિરીઝનો જ આગળનો ભાગ છે.

emraan hashmi

આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી, કૃતિ ખરબંદા અને ગૌરવ અરોરા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મથી ફેન્સને ઘણી જ આશા છે. આ ફિલ્મ 16 સપ્ટેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. ફરી એકવાર ભટ્ટ કેમ્પ અને ઇમરાન હાશ્મીનો જાદુ લોકો પર ચાલી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X