OMG સની લિયોની, મલ્લિકાથી લઇને રાખી સાંવતનું છે રાધેમાં કનેક્શન!

રાધે માંની લઇને વધી રહેલી કંટ્રોવર્સીમાં હવે બોલીવૂડ પણ જોડાયું છે. કેટલાક રાધે માંની સાથે છે તો કેટલાક તેમના વિરોધમાં. હાલમાં જ સુભાષ ધાઇએ કહ્યું કે તે પોતાની પત્ની સાથે રાધે માંને મળ્યા હતા. અને રાધે માં તેને અને તેની પત્નીને માતા-પિતાની જેમ માને છે.

ત્યાંજ બીજી તરફ રાધે માં પોર્ન ઇંડસ્ટ્રીથી બોલીવૂડમાં આવેલી પ્રસિદ્ધ અભિનેત્રી સની લિયોનીની પણ બહુ મોટી ફેન છે. સુત્રોનું માનીએ તો રાધે માં સની લિયોનીના હોટ નંબર "બેબી ડોલ મે સોને કી.." પણ ખૂબ મટકાઇ મટકાઇને નાચવાનું પસંદ કરે છે.

પણ હવે રાધે માંની કંટ્રોવર્સી ખાલી સની લિયોની પર આવીને જ નથી અટકી પણ આ વિવાદમાં મલ્લિકા શેરાવત અને રાખી સાવંત પણ જોડાયા છે તો રાધે માં આ લોકો જોડે શું કનેક્શન છે તે જાણો નીચેના ફોટોસ્લાઇડરમાં...

સની લિયોની

સની લિયોની

રાધે માં છે સની લિયોનીની ફેન. પોર્ન ઇન્ડસ્ટ્રીથી બોલીવૂડમાં પ્રવેશેલી અભિનેત્રી સની લિયોનીના હોટ નંબર બેબી ડોલ પર ડાન્સ કરવું ખૂબ જ ગમે છે.

રાખી સાંવત

રાખી સાંવત

પરેશ રાવલે ટ્વિટ કરીને કહ્યું કે રાધે માંની તુલના રાખી સાવંત સાથે ના કરવી જોઇએ. રાખી સાવંત પોતાની મહેનતથી કમાણી કરીને ખાય છે. કોઇને ધર્મના નામ પર ઉલ્લૂ નથી બનાવતી.

મલ્લિકા શેરાવત

મલ્લિકા શેરાવત

રાધે માં પર વધી રહેલા વિવાદો બાદ નિર્દેશક રંજીત શર્માએ તો રાધે માં પર ફિલ્મ બનાવવાનું પણ નક્કી કરી લીધુ છે. વળી તેના અભિનેત્રી તરીકે મલ્લિકા શેરાવતના નામ પર મોહર પણ લગાવી દીધી છે.

રાહુલ મહાજન

રાહુલ મહાજન

હાલમાં જ રાહુલ મહાજને પણ રાધે માંની રેડ મીની સ્કર્ટ પહેરેલી કેટલીક તસવીરો ટ્વિટર પર મૂકી હતી. જેમાં રાધે માંના બોલ્ડ અંદાજને જોઇને તેમના ભક્તો ચકિત થઇ ગયા હતા.

રાધે માં કોન્ટ્રોવર્સી

રાધે માં કોન્ટ્રોવર્સી

આ તસવીરો વાયરલ થયા પછી તેમના જ ભક્તોએ રાધેમાં વિરુદ્ધ અભિયાન ચલાવવાનું શરૂ કર્યું.

રાધે માં

રાધે માં

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X