For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Very Hot! રાધિકા આપ્ટેએ જ્યારે કવરગર્લ બનીને કર્યું આ....

|
Google Oneindia Gujarati News

હાલમાં જ રાધિકા આપ્ટેની ફિલ્મ "ફોબિયા"ના ટેલરમાં રાધિકા આપ્ટેની અદ્ધભૂત એક્ટિંગે તે સાબિત કરી દીધુ કે બોલીવૂડની આ અભિનેત્રી છે થોડી હટકે! જો કે એક બાજુ જ્યાં રાધિકા જેવી ટેલેન્ટેડ અભિનેત્રી નોન કોર્મ્શિયલ ફિલ્મો કરે છે ત્યાં બીજી બાજુ જાણીતા ફેશન મેગેઝિનના કવરપેઝની હોટ કવરગર્લ બનીને પોતાની ઇમેજને પણ દરેક રોલ માટે તૈયાર રાખે છે.

ત્યારે જીક્યૂથી લઇને એફએચએમ જેવા જાણીતા ફિલ્મી અને ફેશન મેગેઝિનની કવરગર્લ બનનારી રાધિકા આપ્ટેની આજે અમે તમને કેટલીક ખાસ તસવીરો બતાવવાના છીએ. જેમાં ક્યાંક બિકની ગર્લ તો ક્યાંક ગર્લ નેક્સ્ટ ડોર બનેલી રાધિકા આપ્ટેએ તેની કામણગારી અદાઓ અને સુંદરતાથી ફોટોને વધુ અપિલિંગ બનાવ્યો છે તો જુઓ આ તસવીરો...

ફેએચએમ બિહાઇન્ડ ધ સીન

ફેએચએમ બિહાઇન્ડ ધ સીન

હાલમાં જ જાણીતા ફેશન મેગેઝિન એફએચએમ માટે રાધિકા આપ્ટેએ ફોટોશૂટ કરાવ્યો હતો.

રાધિકા આપ્ટે

રાધિકા આપ્ટે

જેના બિહાન્ડ ધ સીનમાં કંઇક આ રીતની લાગી રહી હતી બોલીવૂડની અભિનેત્રી રાધિકા આપ્ટે.

બોલ્ડ લૂક

બોલ્ડ લૂક

તો આ બ્લેક ડ્રેસમાં ખોવાયેલી આંખો સાથે રાધિકાનો આ બોલ્ડ લૂક છે જરા હટકે

બેકલેસ

બેકલેસ

તો આ બેક લેસ ફોટોમાં રાધિકા આપ્ટે લાગી રહી છે સુપર હોટ અને સુપર સેક્સી

બિકની પ્લસ બોલ્ડ

બિકની પ્લસ બોલ્ડ

તો આ બિકની સ્ટાલના ટોપ સાથે હાઇ હિલ લેધર ગ્રીન સુઝમાં રાધિકા લાગે છે બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ.

વાઇટ શર્ટ

વાઇટ શર્ટ

તો આ વાઇટ શર્ટમાં રાધિકા આપ્ટેની સુંદરતાનો હટકે અંદાજ જ જોવા મળે છે.

રાધિકા

રાધિકા

તો જીક્યૂ નામના જાણીતા મેગેઝિન માટે કરાવેલા આ ફોટોશૂટમાં રાધિકાએ કંઇક આ રીતે સ્માઇલ આપી જીતી લીધા હતા લોકોના દિલ.

રાધિકા

રાધિકા

તો આ ફોટોમાં બ્લેક ક્રોપ ટોપ અને હોટ ડેનિમ જીન્સમાં રાધિકા લાગે છે સુપર હોટ અને સેક્સી

બિકની બેબ

બિકની બેબ

તો આ ડાર્ક બ્લુ કટ બિકનીમાં રાધિકા આપ્ટેની કામણગારી કાયા અને મદમસ્ત અદાઓ છે જાનલેવા!

રાધિકા આપ્ટે

રાધિકા આપ્ટે

ત્યારે અનેક જાણીતી ફિલ્મોમાં પોતાની ટેલેન્ટ બતાવી ચૂકેલી રાધિકા આપ્ટે હવે તેની ફિલ્મ ફોબિયામાં તેની એક્ટિંગનો ઝલવો કેવો બતાવે છે તે જોવાનું રહ્યું.

English summary
Radhika Apte Hot and Stunning Photoshoot
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X