''મારી NUDE સેલ્ફી તમારી પાસે આવે તો ઇગ્નોર કરજો!''
સ્ટાર હોવું ખૂબ જ મોટી વાત હોય છે પરંતુ સ્ટારડમના કેટલા બધા સાઇડ ઇફેક્ટ હોય છે તે અમે આપને ઘણી વખત બતાવી ચૂક્યા છે. ખાસ કરીને આજકલ સ્ટાર જેવી કોઇ ચીજ દૂર નથી લાગતી. ફેસબુક, ટ્વિટર અને ટેકનોલોજી દ્વારા સ્ટાર અને તેના પ્રશંસકોની વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું થયું છે. પરંતુ આ વાતનું નુકસાન સ્ટાર્સે ઘણું ચૂકવવું પડે છે.
ક્યારેક MMS સ્કેંડલ, ક્યારેક લીક કરવામાં આવેલી તસવીરો તો ક્યારેક ફોટોશોપથી બદલી દેવામાં આવેલી તસવીરો. આવી જ MORPHED તસવીરોની શિકાર થઇ છે રાધિકા આપ્ટે. શોર ઇન ધ સિટીમાં અભિનય કરી ચૂકેલી રાધિકા વરૂણ ધવનની સાથે બદલાપુરમાં આવવાની છે.

જ્યારે તેમણે નવા કલાકારોને સલાહ આપી છે કે આ પ્રકારની વસ્તુઓ મીડિયા અને ટેકનોલોજીનો દુરુપયોગ કરવાનું પરિણામ છે. જોકે હવે કલાકારોને શીખ લેવી જોઇએ કે ફોટોશોપ અને સોફ્ટવેરનો ઉપયોગ કરીને કરવામાં આવતા આ સાઇબર ક્રાઇમથી કેવી રીતે બચવું.












Click it and Unblock the Notifications
