Pics/Trailer : ફુલ ઑફ હૉરેક્સ રાગિણી એમએમએસ 2

મુંબઈ, 3 ફેબ્રુઆરી : મિત્રો શ્વાસ થંભાવીને બેસવાનો સમય આવી ગયો છે, કારણ કે પોર્ન સ્ટાર સન્ની લિયોનની મોસ્ટ અવેટેડ ફિલ્મ રાગિણી એમએમએસ 2નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે કે જે અપેક્ષા કરતા વધુ બોલ્ડ અને હૉટ છે. આખા ટ્રેલરમાં આપને ભય અને સેક્સનો તડકો જ જોવા મળશે. ટ્રેલરમાં સન્ની લિયોન બૅકલેસ થઈ નહાતા, લિપલૉક કરતા અને મોહક અદાઓ સાથે ભયભીત થતાં દેખાય છે.

એમ કહેવું ખોટુ નહીં ગણાય કે રાગિણી એમએમએસ 2 ફિલ્મનું ટ્રેલર જોઈ આપના રુઆંટા ઊભા થઈ જશે. આખા ટ્રેલર દરમિયાન સન્ની લિયોન આપને કદાચ જ પૂરા કપડામાં દેખાશે. સન્નીએ જેટલા દૃશ્યોમાં કપડા પહેર્યાં છે, તે પણ નામમાત્રના જ છે એટલે કે આખા ટ્રેલર દરમિયાન સન્ની લિયોન માત્ર લૉંજરીમાં દેખાય છે. ફિલ્મમાં ભયના ઓછાયા હેઠળ બૅડ સીન્સ ફિલ્માવવામાં આવ્યાં છે. તેથી ફિલ્મ અંગે જો નિર્માતા એકતા કપૂર હૉરેક્સ શબ્દનો પ્રયોગ કરતા હોય, તો ખોટું નથી, કારણ કે ફિલ્મમાં સાચે જ હૉરર અને સેક્સનો તડકો લગાવાયો છે.

ચાલો જોઇએ રાગિણી એમએમએસ 2ની તસવીરી ઝલક અને માણીએ ટ્રેલર :

લેસ્બિયન રિલેશનશિપ

લેસ્બિયન રિલેશનશિપ

રાગિણી એમએમએસ 2 ફિલ્મ લેસ્બિયન રિલેશનશિપની વાર્તા કહે છે.

હનીનો અવાજ

હનીનો અવાજ

ફિલ્મના એક ગીતમાં હની સિંહ પોતાનો અવાજ આપી રહ્યાં છે.

માર્ચમાં રિલીઝ

માર્ચમાં રિલીઝ

રાગિણી એમએમએસ 2 ફિલ્મ 21મી માર્ચે રિલીઝ થવાની છે.

સિક્વલ

સિક્વલ

રાગિણી એમએમએસ 2 રાગિણી એમએમએસની સિક્વલ છે.

સંધ્યા પણ

સંધ્યા પણ

ફિલ્મમાં સન્ની લિયોન સાથે સંધ્યા મૃદુલપણ છે.

સન્નીના કારણે ચર્ચિત

સન્નીના કારણે ચર્ચિત

રાગિણી એમએમએસ 2 અંગે ત્યારથી જ ચર્ચાઓ શરૂ થઈ ગઈ કે જ્યારે સન્નીએ 2010માં આ ફિલ્મ સાઇન કરી.

સખત મહેનત

સખત મહેનત

ફિલ્મ માટે સન્ની લિયોને સખત મહેનત કરી છે.

ડબલ બૉડીનો પ્રયોગ નહીં

ડબલ બૉડીનો પ્રયોગ નહીં

ફિલ્મમાં સન્ની લિયોને ડબલ બૉડીનો પ્રયોગ નથી કર્યો.

હિન્દીની તાલીમ

હિન્દીની તાલીમ

ફિલ્મ માટે સન્ની લિયોને હિન્દીની તાલીમ પણ લીધી છે.

એક્ટિંગ વર્કશોપ

એક્ટિંગ વર્કશોપ

સન્ની લિયોને ફિલ્મ માટે એક્ટિંગ વર્કશોપ પણ કર્યાં છે.

એકતા-ભૂષણ

એકતા-ભૂષણ

રાગિણી એમએમએસ 2ના નિર્માતા એકતા કપૂર અને દિગ્દર્શક ભૂષણ પટેલ છે.

રાગિણી એમએમએસ 2નું ટ્રેલર

માણો રાગિણી એમએમએસ 2નું ફુલ ઑફ હૉરેક્સ ટ્રેલર.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X