મને ખબર નથી કે સલમાન ખાનનું આ ગીત કોઈ બીજાનું છે...

સલમાન ખાન પાસે આવી માફી ભાગ્યે જ કોઈએ માંગી હશે જેવી અરિજીત સિંહે માંગી છે. ફેસબુક પર બધાની સામે, પોતાના લાખો, કરોડો ફેંસને બતાવીને. કઈ પણ કહીએ પરંતુ અરિજીત સિંહ માં બધાની વચ્ચે પોતાની વાત રાખવાની હિંમત તો ચોક્કસ છે.

તાજા સમાચાર એ છે કે એટલી માંફી માંગવા છતા પણ સલમાન ખાન અરિજીત સિંહને માફ કરવાના મુડમાં નથી. ખબરનું માન્યે તો ફિલ્મમાં ગીત તો એજ રહેશે પરંતુ હવે તે સોંગ રાહત ફતેહ અલી ખાન ના અવાઝમાં આવી ચુક્યું છે.

તાજા ખબર એ છે કે રાહત ફતેહ અલી ખાને આ મામલે પોતાનું નિવેદન આપ્યું છે. રાહત ફતેહ અલી ખાને સાફ સાફ શબ્દોમાં કહ્યું છે કે તેમને ખબર નથી કે જે ગીત તેને સલમાન ખાનની ફિલ્મ માટે ગાયું છે તેને પહેલા કોઈ બીજા સિંગર પણ ગાઈ ચુક્યા છે.

સલમાન ખાન અને અરિજીત સિંહ ના મામલામાં ઘણા નિવેદનો આવ્યા છે. જેને તમને નીચે જોઈ શકો છો...

રાહત ફતેહ અલી ખાન

રાહત ફતેહ અલી ખાન

રાહત ફતેહ અલી ખાને સાફ સાફ શબ્દોમાં કહ્યું છે કે તેમને ખબર નથી કે જે ગીત તેને સલમાન ખાનની ફિલ્મ માટે ગાયું છે તેને પહેલા કોઈ બીજા સિંગર પણ ગાઈ ચુક્યા છે.

મિકા સિંહ

મિકા સિંહ

અરિજીત સિંહ સાથે હું વાત કરીશ મને ચોક્કસ ખાતરી છે કે સલમાન ખાન તેને માફ કરી દેશે.

પલાસ સેન

પલાસ સેન

પલાસ સેને ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે સિંગરને સુપરસ્ટાર પાસે કામ માટે ભીખ માંગવી પડે તે શર્મનાક છે.

શું હતો મુદ્દો

શું હતો મુદ્દો

એક એવોર્ડમાં સલમાન ખાન જયારે હોસ્ટ કરી રહ્યા હતા ત્યારે અરિજીત સિંહ કંઈક એવું કહી બેઠા જેના માટે તેઓ આજે પણ સલમાન ખાન ની માફી માંગી રહ્યા છે.

શું કહ્યું હતું અરિજીત સિંહે

શું કહ્યું હતું અરિજીત સિંહે

એવોર્ડ લેવા માટે જયારે અરિજીત સિંહ સ્ટેજ પર આવ્યા ત્યારે સલમાન ખાને કહ્યું કે ઊંઘી ને ઉઠયા છો. ત્યારે અરિજીત સિંહે કહ્યું કે શું કરું તમે તો બધાને સુવડાવી જ દીધા.

માફી પર માફી

માફી પર માફી

અરિજીત સિંહે કહ્યું કે તેઓ સલમાન ખાનની માફી માંગશે અને તેમને ખબર છે કે સલમાન ખાનનું દિલ ખુબ જ મોટું છે અને તેઓ તેને માફ કરી દેશે.

ઘણા સિંગર છે સલમાન થી નારાજ

ઘણા સિંગર છે સલમાન થી નારાજ

સોનું નિગમ પણ સલમાન ખાનની ફિલ્મોમાં ગીત નથી ગાતા કારણકે સલમાન ખાને ફિલ્મ કિકમાં તેને ગીત હટાવી નાખ્યું હતું.

મારી ભૂલ નથી

મારી ભૂલ નથી

અરિજીત સિંહે લખ્યું કે તેનો ઈરાદો સલમાનની બેઈજ્જતી કરવાનો ના હતો. તેને લખ્યું કે તે સમય ખોટો હતો અને બાદમાં તેમને માફી પણ માંગવાની કોસિસ કરી.

મને માફ કરી દો

મને માફ કરી દો

મેં મારી ભૂલ માની લીધી છે મને માફ કરી દો. મેં તમને સમજાવવાની કોસિસ પણ કરી અને ઘણા મેસેજ પણ કર્યા.

બધાની સામે માફી માંગું છુ

બધાની સામે માફી માંગું છુ

હું અહી બધાની વચ્ચે માફી માંગું છુ. મહેરબાની કરીને મારું સોંગ સુલમાનમાંથી ના હટાવો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X