PICS : લગ્નના પ્રશ્ને કેમ ભડકી ગઈ Sexy એશા ગુપ્તા?

મુંબઈ, 13 ઑગસ્ટ : મહેશ ભટ્ટની શોધ અને હમશકલ્સ ફિલ્મમાં પોતાના હુશ્નનો જાદૂ પાથરનાર અભિનેત્રી એશા ગુપ્તા તે સમયે ઉશ્કેરાઈ ગયાં કે જ્યારે તેમને કો'કે લગ્ન અંગેનો પ્રશ્ન કરી નાંખ્યો. એશા ગુપ્તા પાટનગર દિલ્હી ખાતે બીએમડબ્લ્યુ ઇન્ડિયન બ્રાઇડલ ફૅશન વીક (આઈબીએફડબ્લ્યુ)માં ફૅશન ડિઝાઇનર જ્યોત્સના તિવારી માટે દુલ્હનના વેશમાં રૅમ્પ વૉક કરી રહ્યા હતાં, ત્યારે તેમને લગ્ન અંગેનો પ્રશ્ન પૂછાયો હતો.

આવો પ્રશ્ન સાંભળતા જ એશા ગુપ્તા ઉશ્કેરાઈ ગયાં અને કહ્યું, ‘હે ભગવાન! મને દસ વરસ પછી પૂછજો. પહેલા મારા કરતા મોટી બહેનના લગ્ન થવા દો.' ઝન્નત, રાઝ 3ડી અને ચક્રવ્યૂહ જેવી ફિલ્મોમાં પોતાની સેક્સી અદાઓ વડે સૌના હોશ ઉડાવી દેનાર એશા ગુપ્તા હવે બૉલીવુડના એક્શન ક્વીન બનવા માંગે છે, પણ તેમને સેક્સ કૉમેડી સામે વાંધો નથી.

ચાલો તસવીરો વડે જાણીએ એશા ગુપ્તાના વિચારો :

દુલ્હન બની એશા

દુલ્હન બની એશા

એશા ગુપ્તાએ પાટનગર દિલ્હી ખાતે બીએમડબ્લ્યુ ઇન્ડિયન બ્રાઇડલ ફૅશન વીક (આઈબીએફડબ્લ્યુ)માં ફૅશન ડિઝાઇનર જ્યોત્સના તિવારી માટે દુલ્હનના વેશમાં રૅમ્પ વૉક કર્યુ હતું.

દસ વરસ બાદ પૂછજો

દસ વરસ બાદ પૂછજો

એશા ગુપ્તા હાલ દસ વરસ સુધી લગ્ન કરવાના મૂડમાં નથી. તેમણે જણાવ્યું કે પહેલા મારી મોટી બહેનના લગ્ન થવા દો.

ગ્રાન્ડ મસ્તીની સફળતાથી આશ્ચર્ય

ગ્રાન્ડ મસ્તીની સફળતાથી આશ્ચર્ય

એશા ગુપ્તા કહે છે - મને આશ્ચર્ય થાય છે કે લોકો સેક્સ જેવા ગંભીર મુદ્દાને મજાક કેવી રીતે બનાવી શકે? તેથી જ મને ગ્રાન્ડ મસ્તી જેવી ફિલ્મોની સફળતા ઉપર પણ આશ્ચર્ય થાય છે.

આવી ફિલ્મો ગમે...

આવી ફિલ્મો ગમે...

એશા ગુપ્તાએ જણાવ્યું - હું ઇમોશનલ, રોમાંટિક, હૅલ્થી કૉમેડી ફિલ્મો પસંદ કરુ છું અને આવી જ ફિલ્મો કરવા પણ માંગીશ.

ઝન્નત 2 સાથે શરુઆત

ઝન્નત 2 સાથે શરુઆત

એશા ગુપ્તાએ મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટની ફિલ્મ ઝન્નત 2 સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું.

અગાઉ આ નિવેદન હતું

અગાઉ આ નિવેદન હતું

એશા ગુપ્તાનું અગાઉ માનવુ હતું કે તેઓ સેક્સી અને હૉટ ફિલ્મો માટે જ બન્યાં છે.

ભટ્ટ કૅમ્પના ફૅન

ભટ્ટ કૅમ્પના ફૅન

એશાએ એમ પણ કહ્યુ હતું - હું હંમેશા ભટ્ટ કૅમ્પ સાથે કામ કરવા માંગુ છું. જો તેઓ મને સારી ઑફર આપતા રહે તો.

બેશરમ એશા

બેશરમ એશા

ઝન્નત 2 અને રાઝ 3માં એશા ગુપ્તાએ બેશરમીની તમામ હદો ઓળંગી દીધી હતી અને ઘણા હૉટ ઇંટીમેટ સીન્સ આપ્યાહતાં.

હવે સુફિયાણી વાતો

હવે સુફિયાણી વાતો

એશા ગુપ્તા હવે સુફિયાણી વાતો કરતા કહે છે - હું સેક્સ કૉમેડી ધરાવતી ફિલ્મો ન કરી શકું. એશાની આ વાત હજમ નથી થવી મુશ્કેલ છે.

Opps: વૉર્ડરોબ માલફંક્શન

Opps: વૉર્ડરોબ માલફંક્શન

ફીમેલ સીરિયલ કિસર આલિયા ભટ્ટને જાગ્યા છે હવે વૉર્ડરોબ માલફંક્શન ગર્લ બનવાના અભરખાં

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X