Watch : રણબીરની ન્યુ ઈયર Gift ‘સૂરજ ડૂબા હૈ...’

રૉય ફિલ્મું આ ગીત સૂરજ ડૂબા હૈ... બહેતરીન પાર્ટી નંબર છે અને આપ તેને પોતાના પ્લેલિસ્ટમાં ચોક્કસ ઉમેરવા માંગશો. આ સાથે જ આ ગીત પર ન્યુ ઈયર પાર્ટી પર ન થિરક્યા, તો પાર્ટીમાં કંઇક મિસ કરશો, એ અમારો દાવો છે.

ગીતને અવાજ આપ્યો છે યૂથા હાર્ટથ્રૉબ અરિજીત સિંહે, તો એમ પણ ગીત આપનું પ્લેલિસ્ટ મિસ ન જ કરી શકે. ફીમેલ વૉકલિસ્ટ છે અદિતી સિંહ શર્મા. અરિજીત-અદિતી બંનેએ ગીત સાથે બહેતરીન ન્યાય કર્યો છે. ગીતના મ્યુઝિક ડાયરેક્ટર છે અમાલ મલિક. આ ગીત સાથે ન્યુ પાર્ટી તો બનતી હૈ.
લ્યો, નીચેના વીડિયો પર ક્લિક કરી આપ પણ માણો આ ગીત :












Click it and Unblock the Notifications
