For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Watch Song : બદતમીઝ, પિચકારી બાદ દિલ્લીવાલી ગર્લફ્રેન્ડ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 29 એપ્રિલ : આપ વિચારતાં હશો કે અમે કહેવા શું માંગીએ છીએ, તો સાંભળો. આ ગીતના બોલ છે કે જે હાલ દરેક મ્યુઝિક ચૅનલ ઉપર ધડાકાભેર વાગી રહ્યું છે. ફિલ્મનું નામ છે યે જવાની હૈ દીવાની કે જેના ગીતો ઉપર લોકો નાચવા લાગ્યાં છે.

yjhd-girlfriend

ફિલ્મના ગીતોએ લોકોનુ રુદિયું ચોરી લીધું છે. પ્રથમ બદતમીઝ સૉંગમાં રણબીર-દીપિકાએ કહેર વરસાવ્યો, તો બલમ પિચકારી ગીતે પણ લોકોને હોળી રમવા મજબૂર કર્યાં, તો હવે ત્રીજા ગીત દિલ્લીવાલી ગર્લફ્રેન્ડે પણ લોકોને સ્મિત કરતાં કરી મૂક્યાં છે.

ફિલ્મના ગીતો અને ટાઇટલ ઉપરથી લાગે છે કે આ ફિલ્મ ખાસ યુવાનોને ધ્યાનમાં રાખી બનાવાઈ છે કે જેમાં પ્રેમ, જોશ, ઉમં, મસ્તી છે તો ઇમોશન્સ પણ છે અને તે પણ પરમ્પરાઓ સાથે. કરણ જૌહરના ધર્મા પ્રોડક્શનની ફિલ્મ યે જવાની હૈ દીવાની એટલે કે વાયજેએચડીનું દિગ્દર્શન આયન મુખર્જીએ કર્યું છે કે જે મેમાં રિલીઝ થવાની છે. 2009માં બ્રેક-અપ બાદ રણબીર કપૂર તથા દીપિકા પાદુકોણે પ્રથમ વાર એક સાથે આવી રહ્યાં છે.

<center><iframe width="100%" height="360" src="http://www.youtube.com/embed/frIxzllegWg?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Ranbir Kapoor, Deepika Padukone sizzles in ‘Dilliwali girlfriend’ from Yeh Jawaani Hai Deewani.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X