તસવીરો: ફિલ્મ તમાશામાં રણવીર અને દિપીકા માણી કેટલીક વાઉ મૂવમેન્ટ!
રણબીર અને દિપીકા સ્ટાર્ર ફિલ્મ તમાશાની દર્શકો આતુરતાથી રાહ જોઇ રહ્યા વળી ફિલ્મ ક્રિટીકનું પણ માનવું છે કે આ ફિલ્મ યે જવાની હૈ દિવાની જેવું મેજિક સ્ક્રીન પર રિક્રીએટ કરી શકે છે. તો બીજી તરફ સોશ્યલ મીડિયા પર આ ફિલ્મના કેટલાક ફોટો પણ લીક થઇ ચૂક્યા છે.
ત્યારે હાલમાં ફિલ્મ તમાશાના કેટલાક નવા ફોટો લિક થયા છે. જેમાં રણબીર અને દિપીકા પાદુકોણ રીલ ફિલ્મમાં કેટલીક વાઉ મુવમેન્ટ શેયર કરતા જોવા મળે છે ફ્રાન્સની સુંદર જગ્યા પર પાડેલા આ અદ્ધભૂત ફોટોને જુઓ આ ફોટોસ્લાઇડરમાં...

વોટ અ ક્લિક
દિપીકા પાદુકોણ રણબીરનો ફોટો પાડી રહી છે. અને રણબીર પણ એક અદ્ધભૂત અને નયનરમ્ય જગ્યા ક્લાસિક અંદાજ બેસીને ફોટો પડાવી રહ્યો છે.

સ્ટીલ ફોટો
આ સ્ટીલ ફોટોમાં રણબીર અને દિપીકાની સ્ટાઇલ સ્ટેટમેન્ટ જોવા લાયક છે. અને બન્નેનું યુનિક મેચિંગ પણ.

રણબીર કપૂર
આ ફોટામાં રણબીર કપૂર જમીન પર પડેલો જોવા મળે છે. અને દિપીકા તેની પર ગુસ્સે થઇ રહી છે.

ડાન્સ
લાગે છે કે આ ફોટોમાં રણબીર દિપીકાને શમ્મી કપૂરની જેમ ડાન્સ કરીને બતાવી રહ્યો છે.

દિપીકા-રણબીર
તો આ સુંદર વ્યૂની સામે કિસમી ટોપ પહેરીને ઉભેલી દિપીકા અને રણબીર ક્યૂટ લાગી રહ્યા છે.

બિહાઇન્ડ ધ સીન
તો ઇમતીયાઝ અલી આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે તે વખતનો આ ફોટો.

બનારસી બાબુ બન્યો રણબીર
તો આ ફોટો જોઇને અમિતાભનું પેલું ફેમસ ગીત યાદ આવી જાય છે કે ખઇ કે પાન બનારસ વાલા!

સૂકા મેદાન પર દોડ
તો આ ફોટો પણ ક્લાસી છે જેમાં સૂકા ઘાસના મેદાન પર રણબીર અને દિપીકા ભાગી રહ્યા છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
