• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

#Viral : રણબીર ઐશ્વર્યાના હોટ ફોટોશૂટની તસવીરો લીક....

|

એક વાત તમે માનો કે ના માનો પરંતુ ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલથી અભિનેત્રી ઐશ્વર્યા રાય ફરી એકવાર પોતાનું સ્થાન બોલિવૂડમાં જમાવવા માટે એડી થી ચોંટીનું જોર લગાવી રહી છે.

aishwarya rai

ફિલ્મને પ્રોમોટ કરવા માટે ઐશ્વર્યાએ રણબીર કપૂર સાથે એક હોટ ફોટોશૂટ પણ કરાવ્યું. આ ફોટોશૂટની એક તસ્વીર લીક થઇ ગયી. આ તસ્વીર લીક થવાની સાથે વાઇરલ પણ થઇ ગયી.

aishwarya rai

આ તસ્વીર જોઈને આપ પણ સમજી ગયા હશો કે બચ્ચન પરિવારના નારાજ થવાની અફવાહ કેમ ઉડી હતી. આ વાતમાં કોઈ જ શંકા નથી કે આ ફોટોશૂટમાં રણબીર કપૂર અને ઐશ્વર્યા રાય ખુબ જ સેક્સી લાગી રહ્યા છે.

aishwarya rai

ઐશ્વર્યા રાયના મિસ વર્લ્ડ ખિતાબને જીત્યે લગભગ 20 જેટલા વર્ષ વીતી ચુક્યા છે. પરંતુ આજે પણ એક વસ્તુ એવી છે કે જે નથી બદલાઈ અને તે છે ઐશ્વર્યા રાયની ખૂબસૂરતી. ઐશ્વર્યા રાય આજે પણ એટલી જ સુંદર છે જેટલી તે 20 વર્ષ પહેલા હતી.

aishwarya rai

હાલમાં જ એ દિલ હૈ મુશ્કિલ ફિલ્મની એક તસ્વીર વાઇરલ થઇ. એક ફેને એકદમ એવી જ તસ્વીર ઐશ્વર્યા રાયની ફિલ્મ જોશમાંથી કાઢીને મૂકી જે બિલકુલ એ દિલ હૈ મુશ્કિલને મળતી આવતી હતી. તો તમે પણ જુઓ આ તસ્વીર.

aishwarya rai

જ્યારથી એ દિલ હૈ મુશ્કિલ ફિલ્મ બની છે. ત્યારથી તે કોઈને કોઈ વિવાદનો શિકાર બની છે.

aishwarya rai
aishwarya rai

English summary
Ranbir Kapoor and Aishwarya Rai had a hot photoshoot and the picture got leaked!

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more