Pics : રણબીર થયા મોંઘા, મીડિયાને બતાવી મિડલ ફિંગર

મુંબઈ, 7 ઑગસ્ટ : રણબીર કપૂરના આજકાલ ભાવ વધી ગયાં છે અને તે પણ તેમના ફૅન્સના કારણે. રણબીર કપૂર ભાવ બાબતે બેશરમ બની ગયાં છે.

રણબીર કપૂર તાજેતરમાં જ સ્પેન ખાતેથી રજાઓ ગાળ્યા બાદ ભારત ફર્યાં અને મુંબઈમાં પગલ મૂકતાં જ સૌપ્રથમ તેમણે મીડિયાને જોઈ પોતાની મિડલ ફિંગર બતાવી. હવે તેનો મતલબ શું હોઈ શકે એ તો આપની ઉપર નિર્ભર કરે છે, પણ જ્યાં સુધી મીડિયાને જોઈને આ પ્રકારની હરકતોની વાત છે, તો તે નવી બાબત નથી.

નોંધનીય છે કે રણબીર કપૂર પોતાના ગર્લફ્રેન્ડ કૅટરીના કૈફ સાથે સ્પેન ગયા હતાં.

મળતી માહિતી મુજબ રણબીર કપૂરે પોતાના ભાવ વધારી દીધાં છે. રણબીરે ફિલ્મ દીઠ 15 કરોડ રુપિયા લેવાનો ભાવ કરી નાંખ્યો છે. એટલું જ નહિં રણબીર કપૂરે બેશરમ ફિલ્મ માટે પણ 15 કરોડ રુપિયા લીધાં છે અને રૉય ફિલ્મ માટે પણ આટલી જ રકમ લેવાનાં છે.

રણબીરે દાખવી મિડલ ફિંગર

રણબીરે દાખવી મિડલ ફિંગર

રણબીર કપૂર તાજેતરમાં જ સ્પેનથી મુંબઈ પરત ફર્યાં છે. તેમણે મીડિયાને મિડલ ફિંગર બતાવી. અનેક મીડિયાવાળાઓએ આ તસવીર પબ્લિશ કરી છે.

તસવીરો લીક થતા રોષ

તસવીરો લીક થતા રોષ

કહે છે કે રણબીર-કૅટની તસવીરો લીક થતાં રણબીર કપૂર ગુસ્સામાં હતાં અને તેમણે રિએક્શન તરીકે મિડલ ફિંગર બતાવી.

કૅટ-રણબીરની તસવીરો

કૅટ-રણબીરની તસવીરો

રણબીર-કૅટની તસવીરો તાજેતરમાં જ લીક થઈ હતી. બંને અર્ધનગ્ન હાલતમાં બીચ ઉપર દેખાયા હતાં.

માતા-પિતા નારાજ

માતા-પિતા નારાજ

આ તસવીરો લીક થતાં રણબીરના માતા-પિતા નીતૂ સિંહ તેમજ ઋષિ કપૂર મીડિયા સામે નારાજ થયા હતાં.

કૅટ દુઃખી

કૅટ દુઃખી

બીજી બાજુ કૅટરીના કૈફ પણ તસવીરો લીક થતા દુઃખી થયા હતાં. તેમણે મીડિયાને ખુલ્લો પત્ર લખી પોતાનું દુઃખ વ્યક્ત કર્યુ હતું અને અપીલ કરી હતી કે મીડિયાએ સેલિબ્રિટીઝના અંગત જીવનમાં દખલ આપવું જોઇએ નહિં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X