PICS : રણબીર-કૅટની ન્યુયૉર્ક જતા પહેલા New Year પાર્ટી, ઉમટ્યું બૉલીવુડ
મુંબઈ, 22 ડિસેમ્બર : રણબીર કપૂર તથા કૅટરીના કૈફના ન્યુ ઈયર પ્લાન્સ અંગે તો લોકોને ખબર જ હશે, પરંતુ વાત ન્યુ ઈયરની છે, તો પાર્ટી વગર કેવી રીતે કામ બને? આખરે એક આખા વરસને ગુડબાય કહેવાનું છે. તો રણબીર અને કૅટે પોતાના નવા ઘરમાં એક ન્યુ ઈયર પાર્ટી યોજી અને તેમાં બૉલીવુડની અનેક હસ્તીઓ સામેલ થઈ.
પાર્ટી યોજાઈ રણબીરના નવા ઍપાર્ટમેંટના ટૅરેસ ઉપર અને તમામ સ્ટાર્સ ઉપરથી ઝાંકતા નજરે પડ્યાં. પાર્ટીમાં ઐશ્વર્યા રાય અને અનુષ્કા શર્મા. અનુષ્કા રણબીરના લેટેસ્ટ કો-સ્ટાર છે, તો અર્જુન કપૂર તેમજ કરણ જૌહર પણ ટૅરેસ પર દેખાયાં. આલિયા ભટ્ટ પણ આ પાર્ટીની શાન બન્યાં. આ એ જ આલિયા છે કે જે રણબીર પર ફ્લૅટ છે અને તેઓ આ બાબત ઘણી વાર કહી ચુક્યા છે. રણબીરના બેસ્ટ ફ્રેંડ તથા યે જવાની હૈ દીવાની ફિલ્મના દિગ્દર્શક અયાન મુખર્જી આલિયા સાથે હતાં. પાર્ટીમાં સોનમ કપૂરની હાજરી થોડીક સરપ્રાઇઝિંગ લાગી હતી. તમામ તસવીરો ટ્વિટર પર કૅટરીના કૈફ તથા રણબીરના ફૅન્સ પેજમાંથી લેવાઈ છે.
Ranbir-Katrina's House Party !!! 😍😂😂😂😂❤️ pic.twitter.com/hRy6juIeB3
— ❤️ Rαnbir Kαpoor ❤️ (@RanbirsMeroo) December 21, 2014 RT: Alia Bhatt at the Ranbir-Katrina's pre Christmas party. @aliaa08 #AyanMukherjee http://t.co/FeuL3BePvo pic.twitter.com/oEgBazrQnu
— Alia Bhatt Nouvelles (@AliaBhattsNews) December 21, 2014 My question is how are people so sure that the person with Ranbir Kapoor is Katrina Kaif?#justasking pic.twitter.com/9lpVbiz1e5
— Pratikshya ЯK ♥ (@PratiRanbir) December 22, 2014 રણબીર-કૅટના ઘરે યોજાયેલ પાર્ટીની જુઓ વધુ તસવીરો :

અભિષેક બચ્ચન
રણબીર-કૅટની ન્યુ ઈયર પાર્ટીમાં અભિષેક બચ્ચન.

ઐશ્વર્યા રાય
રણબીર-કૅટની ન્યુ ઈયર પાર્ટીમાં ઐશ્વર્યા રાય.

અનુષ્કા શર્મા
રણબીર-કૅટની ન્યુ ઈયર પાર્ટીમાં અનુષ્કા શર્મા.

અર્જુન કપૂર
રણબીર-કૅટની ન્યુ ઈયર પાર્ટીમાં અર્જુન કપૂર.

અવંતિકા-ઇમરાન
રણબીર-કૅટની ન્યુ ઈયર પાર્ટીમાં અવંતિકા અને ઇમરાન ખાન.

ફરહાન અખ્તર
રણબીર-કૅટની ન્યુ ઈયર પાર્ટીમાં ફરહાન અખ્તર.

ગૌરી ખાન
રણબીર-કૅટની ન્યુ ઈયર પાર્ટીમાં ગૌરી ખાન.

કિરણ-આમિર
રણબીર-કૅટની ન્યુ ઈયર પાર્ટીમાં કિરણ રાવ અને આમિર ખાન.

રાજકુમાર હીરાણી
રણબીર-કૅટની ન્યુ ઈયર પાર્ટીમાં રાજકુમાર હીરાણી.

રાણા દગ્ગુબાતી
રણબીર-કૅટની ન્યુ ઈયર પાર્ટીમાં રાણા દગ્ગુબાતી.

શ્વેતા બચ્ચન
રણબીર-કૅટની ન્યુ ઈયર પાર્ટીમાં શ્વેતા બચ્ચન.

સિદ્ધાર્થ રૉય કપૂર
રણબીર-કૅટની ન્યુ ઈયર પાર્ટીમાં સિદ્ધાર્થ રૉય કપૂર.

સોનમ કપૂર
રણબીર-કૅટની ન્યુ ઈયર પાર્ટીમાં સોનમ કપૂર.

વિકાસ બહેલ
રણબીર-કૅટની ન્યુ ઈયર પાર્ટીમાં વિકાસ બહેલ.












Click it and Unblock the Notifications
