B'day Boy : ઇમરાન નહીં, રણદીપ છે સીરિયલ કિસર, જુઓ 10 Hottest Kissing Scenes
મુંબઈ, 20 ઑગસ્ટ : બૉલીવુડના જાણીતા અભિનેતા રણદીપ હુડા આજે 38મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે અને આ હૉટ હંક અભિનેતાએ પોતાની વર્સેટાઇલ એક્ટિંગ વડે ક્રિટિક્સ અને ઑડિયંસ બંનેમાં એટેંશન જગાવ્યુ છે, પરંતુ રણદીપ વિશે એન્ટિક બાબત એ છે કે તેમના અભિનય કરતા તેમના ઑન-સ્ક્રીન કિસિંગ સીન્સે લોકોને વધુ એટેંશન કર્યા છે.
રણદીપ હુડાએ ઑન-સ્ક્રીન કિસિંગ સીન્સમાં તમામ સીમાડાઓ તોડી નાંખી છે. રણદીપે એક તરફ જિસ્મ 2માં પૂર્વ પોર્ન સ્ટાર સન્ની લિયોનને કિસ કરી હતી, તો બૉમ્બે ટૉકીઝમાં સાકિબ સલીમને ચુંબન ચોળ્યુ હતું. બૉલીવુડના સીરિયલ કિસર ગણાતા ઇમરાન હાશમીએ પણ ક્યારેય કોઈ પુરુષ અભિનેતાને ઑન-સ્ક્રીન કિસ નથી કરી, પણ રણદીપે અભિનેત્રીઓ અને અભિનેતાઓને બિંદાસ્ત ઑન-સ્ક્રીન કિસ કરી છે અને આ જ વસ્તુ તેમને ઇમરાન હાશમી કરતા મોટા સીરિયલ કિસર બનાવે છે.
રણદીપ હુડાએ સ્કૂલ લાઇફ દરમિયાન યુવાન વયે જ એક્ટિંગની શરુઆત કરી દીધી હતી. મેલબૉર્ન-ઑસ્ટ્રેલિયા ખાતે અભ્યાસ પૂર્ણ કરાય બાદ રણદીપ ભારત આવ્યાં અને મૉડેલિંગ તથા થિયેટર એક્ટિંગ શરૂ કરી. રણદીપે મીરા નાયરની મૉનસૂન વેડિંગ ફિલ્મ દ્વારા 2001માં બૉલીવુડ કૅરિયર શરૂ કર્યું. પછી ચાર વરસના લાંબા ગાળા બાદ રણદીપને રામ ગોપાલ વર્માએ ડી (2005) માટે સાઇન કર્યા કે જેમાં રણદીપે ક્રિટિક્સનું ધ્યાન ખેંચ્યું.
તે પછી રણદીપે નિષ્ફળ ફિલ્મોની હારમાળા સર્જી, પરંતુ મિલન લુથરિયાની વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ (2010) રણદીપ માટે ટર્નિંગ પૉઇંટ સાબિત થઈ. તે પછી સાહેબ બીવી ઔર ગૅંગસ્ટર, જન્નત 2, મર્ડર 3, જિસ્મ 2, હાઈવે અને તાજેતરમાં જ રિલીઝ થયેલી સાજિદ નડિયાદવાલાની કિકમાં રણદીપે શાનદાર અભિનય કર્યો.
રણદીપ હુડાની આગામી ફિલ્મોમાં રંગ રસિયા, ઉંગલી, શૂટર, ફન્ને ખાન, મૈં ઔર ચાર્લ્સ તથા પૂજા ભટ્ટની બૅડનો સમાવેશ થાય છે. અપેક્ષા કરી જ શકાય કે રણદીપ આ ફિલ્મોમાં પણ હૉટ કિસિંગ સિન્સ કરશે જ.
ચાલો હાલ તો આપને બતાવીએ રણદીપ હુડાના અત્યાર સુધીની ઑન-સ્ક્રીન કિસિંગ સીન્સ :

રણદીપ-સુષ્મિતા
રણદીપ હુડા અને સુષ્મિતા સેને એક-સાથે કરેલી પહેલી ફિલ્મ કર્મા ઔર હોલીમાં આ હૉટ કિસિંગ સીન કર્યુ હતું.

રણદીપ-માહી
સાહિબ બીવી ઔર ગૅંગસ્ટરમાં રણદીપ હુડા અને માહી ગિલનું આ હૉટ રૉન્ચી લવ-મેકિંગ સીન કોણ ભૂલી શકે?

રણદીપ-સન્ની
જિસ્મ 2માં રણદીપ હુડા અને સન્ની લિયોન વચ્ચે આ સ્ટીમી લવ મેકિંગ સીન હતું.

રણદીપ-એલેના
રણદીપ હુડા અને એલેના કઝનનું આ કિસિંગ સીન જ્હૉન ડે ફિલ્મનું હતું કે જેમાં રણદીપે એસીપી ગૌતમનો રોલ કર્યો હતો.

રણદીપ-અદિતી
મર્ડર 3 ફિલ્મમાં રણદીપ હુડાએ અદિતી રાવ હૈદરી સાથે આ હૉટ કિસિંગ સીન કર્યુ હતું.

રણદીપ-મોના
રણદીપ હુડા અને મોના લીઝાનું આ કિસિંગ સીન મર્ડર 3નું હતું.

રણદીપ-સાકિબ
રણદીપે બૉમ્બે ટૉકીઝમાં સાકિબ સલીમ સાથે ગે કિસિંગ સીન કરી પોતાની મહારત સાબિત કરી હતી.

રણદીપ-સિકંદર
બૉમ્બે ટૉકીઝ બાદ રણદીપે ફરી એક વખત જ્હૉન ડેમાં એક્ટર સિંકદર સાથે કિસિંગ સીન કરી બતાવ્યુ હતું.

રણદીપ-આલિયા
રણદીપ હુડા એક ટૅલેંટેડ એક્ટર છે અને આ જ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ હાઈવેમાં પણ તેમણે નવોદિત અભિનેત્રી આલિયા ભટ્ટ સાથે હૉટ કિસિંગ સીન કર્યુ હતું.

રણદીપ-નંદના
રણદીપ હુડાની આગામી ફિલ્મ રંગ રસિયા છે. તેમાં પણ રણદીપ અને ફિલ્મની હીરોઇન નંદના સેન વચ્ચે હૉટ કિસિંગ સીન છે.

શિલ્પા શેટ્ટીનો Nipple Show
Candid Moments : ...અને રૅમ્પ વૉક દરમિયાન દેખાઈ ગયાં શિલ્પાનાં Nipple!
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
