દીપિકા પાદુકોણ પર ભડકી રંગોલી, ‘કો-સ્ટારની નિકરમાં ઘૂસી રહેતા લોકો સત્ય શું જાણે'
એકવાર ફરીથી બોલિવુડ ક્વીન કંગના રનોતની બહેન રંગોલી ચંદેલ પોતાની એક ટ્વીટના કારણે ચર્ચામાં છે.
એકવાર ફરીથી બોલિવુડ ક્વીન કંગના રનોતની બહેન રંગોલી ચંદેલ પોતાની એક ટ્વીટના કારણે ચર્ચામાં છે. નિશાના પર આ વખતે ફિલ્મ અભિનેતા ઋતિક રોશન કે આદિત્ય પંચોલી નહિ પરંતુ બોલિવુડની મસ્તાની એટલે કે દીપિકા પાદુકોણ છે, જેની એક વાત રંગોલીને બિલકુલ ગમી નથી અને તેણે એકદમ આકરા શબ્દોમાં દીપિકા પર વાર કર્યો છે. જેના કારણે તે હાલમાં સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચિત છે.

દીપિકા પાદુકોણ પર ભડકી રંગોલી
વાસ્તવમાં દીપિકા પાદુકોણે એક ઈવેન્ટ દરમિયાન આપેલા ઈન્ટરવ્યુમાં મેન્ટલ હેલ્થ પર પોતાનુ મંતવ્ય કહ્યુ અને આ દરમિયાન તેણે કંગનીની ફિલ્મ જજમેન્ટલ હે ક્યા પર કમેન્ટ કરી દીધી, ત્યારબાદ રંગીલોની નિશાના પર આવી ગઈ, દીપિકાએ કહ્યુ કે જ્યારે મેન્ટલ હે ક્યા જેવી ફિલ્મો બને છે અને એ રીતના પોસ્ટર લાગે છે, તો આપણે સંવેદનશીલ થવાની જરૂર છે કારણકે આપણે મેન્ટલ ઈલનેસને ખોટી સાબિત કરવાનુ કામ કરી રહ્યા હોય અને બીજી તરફ આપણે એક રૂઢિવાદી વિચારસરણીમાં જીવી રહ્યા હોય છે.
|
રંગોલીએ પાર કરી મર્યાદાની હદો
ત્યારબાદ રંગોલીએ દીપિકા માટે એકબાદ એક ઘણા ટ્વીટ કર્યા છે. પહેલા ટ્વીટમાં તેણે લખ્યુ છે, હદ છે મતલબ, કંગનાએ મગજની બિમારી પર આટલી સારી ફિલ્મ બનાવી પરંતુ તેનાથી પણ પ્રોબ્લેમ છે...વાહ. સારુ છે તમારા લોકો જેવો ક્લાસ નથી, કંગનાને તો પણ ફીલ થાય છે કે આપણે મેન્ટલ શબ્દને નોર્મલાઈઝ કરી દેવો જોઈએ.
|
કો-સ્ટારની નિકરમાં ઘૂસી રહેતા લોકો શું જાણે સત્ય
જ્યારે પોતાના બીજા ટ્વીટમાં તેમણે પોતાની બધી હદો પાર કરીને લખ્યુ કે સોરી કંગનીને ડિપ્રેશનનુ નાટક આવડ્યુ નહિ, તેણે હીરોની નિકરો મીડિયા સામે સૂકવી નથી, તેના બદલે તેણે મગજની બિમારીના દર્દીની ભૂમિકા સુંદર રીતે નિભાવી, કેટલી નાદાન છે ઈમેજ ના બનાવી શકી પબ્લિક અને મીડિયાને આંગળીઓ પર ઘૂમાવી ના શકી, બસ ઓનેસ્ટલી પોતાના કામમાં લાગેલી છે, તેનાથી વધુ કોઈ સ્ટુપિડ છે રમવાવાળા તો રમી રહ્યા છે.
|
દીપિકાના ફેન્સ મારા પર વરસી પડ્યા છે
રંગોલીએ એ પણ ટ્વીટ કર્યુ, દીપિકાના ફેન્સ મારા પર વરસી પડ્યા છે, આ જુઓ મે થોડુ કહ્યુ છે, એણે કહ્યુ છે, હું પણ હેરાન છુ જે વ્યક્તિ પોતાના કો-સ્ટારની નિકરમાં ઘૂસી રહે છે તેને શું ખબર ફિલ્મનુ ટાઈટલ ચેન્જ થઈને ફિલ્મ રિલીઝ અને ક્રિટિકલી અક્લેમ્ડ થઈને જઈ ચૂકી છે.
-
DC vs GT Weather Update: દિલ્હીમાં વરસાદનું સંકટ; જાણો ગુજરાત ટાઇટન્સ સામેની મેચ રમાશે કે નહીં? -
પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને ખડગે પર શર્માની ટિપ્પણીના સમર્થન અંગે સ્પષ્ટતા માગી -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
અલ નીનોના જોખમ વચ્ચે 2026માં ભારતમાં સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે: સ્કાયમેટ વેધર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
PM Kisan eKYC: 23મો હફ્તો પડે એ પહેલાં જાણી લો, ઘરે બેઠા KYC કઈ રીતે કરવું -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું












Click it and Unblock the Notifications
