Pics : સગી બહેનો જેવો પ્રેમ છે કાજોલ-રાણી વચ્ચે
મુંબઈ, 13 એપ્રિલ : રાણી મુખર્જી અને કાજોલ બૉલીવુડની સફળ અભિનેત્રીઓમાં શામેલ છે. આ બંને અસલ જીવનમાં પિતરાઈ બહેનો છે. એમ તો અફવાઓ આવતી રહે છે કે બંને પિતરાઈ બહેનો વચ્ચે સંબંધો સારાં નથી, પરંતુ હકીકતમાં બંને પિતરાઈ બહેનો વચ્ચે સગી બહેનો જેવો પ્રેમ છે.
રાણી મુખર્જી ફિલ્મ દિગ્દર્શક રામ મુખર્જીના પુત્રી છે, તો કાજોલ સોમૂ મુખર્જીના. સોમૂના પત્ની તનુજા છે. રાણી મુખર્જી અને કાજોલે કરણ જૌહરની કુછ કુછ હોતા હૈ ફિલ્મમાં સાથે કામ કર્યુ હતું.
આવો તસવીરોમાં જોઇએ રાણી-કાજોલનો પ્રેમ.

કાજોલ-રાણી
રાણી મુખર્જી અને કાજોલ પોતાના પિતરાઈ બહેન સરબની મુખર્જી સાથે.

કાજોલ-રાણી
રાણી અને કાજોલના પિતા પિતરાઈ ભાઇઓ હતાં.

કાજોલ-રાણી
દુર્ગા પૂજા દરમિયાન કાજોલ-રાણી. આ તસવીર જોઇને કોઈ કેમ કહી શકે કે બંને વચ્ચે સંબંધો સારાં નથી.

કાજોલ-રાણી
કૉફી વિથ કરણના સેટ ઉપર કરણ અને કાજોલ સાથે શાહરુખ ખાન તથા રાણી.

કાજોલ-રાણી
રાણી, કાજોલ, તનીષા અને તનુજા એક કાર્યક્રમ દરમિયાન.

કાજોલ-રાણી
કુછ કુછ હોતા હૈ ફિલ્મના એક દૃશ્યમાં શાહરુખ સાથે કાજોલ-રાણી.

કાજોલ-રાણી
કુછ કુછ હોતા હૈ ફિલ્મના એક દૃશ્યમાં શાહરુખ સાથે કાજોલ-રાણી.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
