બોલિવુડ એક્ટર્સની પીએમ સાથે મુલાકાત, રણવીરે મોદીને આપી જાદૂની ઝપ્પી...

ગુરુવારે બોલિવુડના ઘણા મોટા સ્ટાર્સ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા અને ઈન્ડસ્ટ્રી વિશે વાતચીત કરવા માટે પહોંચ્યા.

ગુરુવારે બોલિવુડના ઘણા મોટા સ્ટાર્સ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા અને ઈન્ડસ્ટ્રી વિશે વાતચીત કરવા માટે પહોંચ્યા. આ દરમિયાન રણવીરે પીએમને ગળે મળીને એક સુંદર ફોટો ક્લિક કરાવ્યો. આ ફોટાને ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને તેમણે કેપ્શનમાં લખ્યુ - જાદૂની ઝપ્પી.. આપણા દેશના માનનીય પ્રધાનમંત્રીને મળવાનું સૌભાગ્ય.

actors with pm modi

રણવીર સિંહની આ પોસ્ટ પર થોડીક જ મિનિટોમાં 22 લાખથી વધુ લાઈક આવી ગયા. આ બેઠક દરમિયાન એકતા કપૂર, ભૂમિ પેડનેકર, સિદ્ધાર્થ મલ્હોત્રા, આલિયા ભટ્ટ, રોહિત શેટ્ટી, કરણ જોહર, રાજકુમાર રાવ, વરુણ ધવન, વિકી કૌશલ, આયુષમાન ખુરાના પણ પહોંચ્યા હતા. બધાએ આ બેઠકના ઘણા ફોટા શેર કર્યા. કરણ જોહરે આ મુલાકાતની એક સેલ્ફી શેર કરતા બેઠક વિશે થોડુ સંક્ષેપ કર્યુ. તેમણે પીએમ સાથેની મુલાકાતને એક અતુલ્ય અવસર ગણાવ્યો અને ફિલ્મની ટિકિટોના ભાવમાંથી જીએસટી ઘટાડવા બદલ સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી તરફથી પીએમ મોદીનો આભાર માન્યો.

સિદ્ધાર્થ મલ્હોત્રાએ એક ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યુ - અમને સાંભળવા માટે નરેન્દ્ર મોદી સરનો આભાર. આ સમ્માનજનક હતુ. ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે તમારા સમર્થન માટે અમે આભારી છીએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X