રણવીરની વિચિત્ર સ્ટાઈલ પર દીપિકાએ પૂછ્યુ 'ક્યાં જાય છે?' તો પતિએ આપ્યો આ જવાબ

બોલિવુડ સ્ટાર દીપિકા પાદુકોણ અન રણવીર સિંહ સોશિયલ મીડિયા પર પણ એકબીજાથી બિલકુલ શરમાતા નથી અને એકબીજાની પોસ્ટ પર કમેન્ટ કર્યા કરે છે.

બોલિવુડ સ્ટાર દીપિકા પાદુકોણ અન રણવીર સિંહ પોતાની સોશિયલ મીડિયા ગતિવિધિઓના કારણે ચર્ચામાં છવાયેલા રહે છે. આ દંપત્તિ સોશિયલ મીડાય પર પણ એકબીજાથી બિલકુલ શરમાતા નથી અને એકબીજાની પોસ્ટ પર કમેન્ટ કર્યા કરે છે. એક વાર ફરીથી બંનેની સોશિયલ મીડિયા વાતચીતે લોકોના દિલ જીતી લીધા છે.

દીપિકાએ કહ્યુ, ‘ક્યાં જાય છે?'

દીપિકાએ કહ્યુ, ‘ક્યાં જાય છે?'

વાસ્તવમાં રણવીર કપૂરે પોતાના નવા લુકના અમુક ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યા છે. જેમાંથી એક પર તેની પત્ની અને બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે કમેન્ટ કરી છે. આ ફોટામા રણવીર મૂંછો સાથે જોવા મળી રહ્યા છે. તેમણે નીયૉન ગ્રીન ટ્રેંચ કોટ અને એક ગ્રે સૂટ પહેર્યુ છે. આ લુકને હટાવીને જોવા માટે રણવીરે લાલ રંગના ચશ્મા પહેર્યા છે. દીપિકાએ કહ્યુ, ‘ક્યાં જઈ રહ્યા છો?'

‘જ્યાં તુ લઈ જાય.

રણવીરના એક ફોટા પર પ્રતિક્રિયા આપતા દીપિકાએ કહ્યુ, ‘ક્યાં જાય છે?' અને પછી રણવીર હંમેશાન જેમ પોતાના મજાકિયા અંદાજમાં કમેન્ટ કરે છે. તેમણે દીપિકાની કમેન્ટના જવાબમાં કહ્યુ, ‘જ્યાં તુ લઈ જાય.'

ઘણી હસ્તીઓએ પણ કરી કમેન્ટ

ઘણી હસ્તીઓએ પણ કરી કમેન્ટ

રણવીરની પોસ્ટ પર બીજી પણ ઘણી હસ્તીઓએ કમેન્ટ કરી છે. આમાં નીના ગુપ્તા અને તન્મય ભટ્ટનુ નામ પણ શામેલ છે. રણવીર સોશિયલ મીડિયા પર પત્ની સાથે પ્રેમનો એકરાર કરવામાં પણ પીછે ના હટે. આ પહેલા તેણે પોતાની અને દીપિકાનો એક જૂનો ફોટો શેર કર્યો હતો. જે 2013માં આવેલી ફિલ્મ ગોલિયોકી રાસલીલા રામ લીલાના સેટ પર લેવામાં આવ્યો હતો.

7 વર્ષ જૂનો ફોટો

7 વર્ષ જૂનો ફોટો

શેર કરેલા આ ફોટામાં તે બ્રેકના સમયે દીપિકાની કમર તરફ જોઈ રહ્યા છે. જેના પર દીપિકાએ કમેન્ટ કરતા કહ્યુ કે 7 વર્ષ વીતી ગયા અને અને કંઈ પણ બદલાયુ નથી. રણવીર અને દીપિકાએ વર્ષે 14 નવેમ્બરે લગ્ન કર્યા હતા. બંનેએ લગ્નની પહેલી વર્ષગાંઠ થોડાક દિવસોમાં આવવાની છે. બંને ફઇલ્મ રામલીલા ઉપરાંત બાજીરાવ મસ્તાની અને પદ્માવતમાં પણ જોવા મળ્યા છે. આ ઉપારંત બંને કબીર ખાનની આવનારી ફિલ્મ 83માં પણ પતિ પત્નીની ભૂમિકામાં જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X