શું તમે આ સની લિયોનીને ઓળખો છો?

સની લિયોની બોલીવૂડમાં એન્ટ્રી માર્યાને 6 વર્ષ થઇ ગયા 2011માં બીગ બોસથી સની લિયોનીએ પહેલા ટેલિવિઝન ક્ષેત્રે અને પછી જીસ્મ 2થી બોલીવૂડ એન્ટ્રી લેનાર સની લિયોનીએ 6 વર્ષ બાદ પણ તેની સેક્સી ઇમેજના દમ પર પોતાનું કેરિયર ટકાવી રાખ્યું છે જે પોતાનામાં એક બહુ મોટી વાત છે. કારણ કે આના પહેલા પણ બોલીવૂડની અનેક હિરોઇનો તેમની સેક્સી ઇમેજ દ્વારા શરૂઆતી સફળતા તો મેળવવામાં સફળ થઇ હતી.

પણ લાંબા ગાળે તેમની જગ્યા કોઇ અન્ય સેક્સી હિરોઇને લઇ લીધી હતી. પણ સનીએ હજી સુધી પોતાના આ અંદાજ સાથે બોલીવૂડ અને ટેલિવિઝન ક્ષેત્રે પોતાની ઇમેજ બનાવી રાખી છે. ત્યારે આજે અમે તમને સની લિયોનીની કેટલીક તેવી તસવીર બતાવવાના છીએ જેને જોઇને તમને ચોંકી ઉઠશો કે ખરેખરમાં સની લિયોની આવી પણ લાગતી હતી! તો 404 વોલ્ટનો ઝટકો ખાવા તૈયાર થઇ જાવ અને જુઓ આ તસવીરો...

સની લિયોની

સની લિયોની

આ તસવીરમાં સની લિયોની એટલી માસૂમ અને સુપર ક્યૂટ લાગે છે કે પૂછો ના વાત.

સની લિયોની

સની લિયોની

તો આ છે યંગ સની લિયોનીની તસવીર. જેમાં મેકઅપ વગર સની લિયોની અજીબ લાગે છે.

નાનપણની તસવીર

નાનપણની તસવીર

તો આ છે સની લિયોનીની નાનપણની તસવીર. જે કોઇ અન્ય ટીનએજ છોકરી જેવી જ સુંદર છે.

સની લિયોની

સની લિયોની

આ તસવીરમાં એક દમ પંજાબી કૂડી જેવી લાગે છે સની લિયોની. જો કે આ તસવીર પણ તે સમયની છે જ્યારે સની લિયોની પોપ્યુલર પોર્ન સ્ટાર હતી.

ટ્રેડિશન અવતાર

ટ્રેડિશન અવતાર

તો માથે આવો ઓરેન્જ મોટો ચાંદલો પહેરીલી અને ટ્રેડિશનલ અવતારમાં શું તમે કદી સની લિયોનીને જોઇએ છે.

સની લિયોની

સની લિયોની

તો આ બ્લેક એન્ડ વાઇટ ફોટોમાં સની થોડી ડરામણી લાગે છે! શું કહો છો.

સની લિયોની

સની લિયોની

તો આ ફોટોમાં પતિ ડેનિયલ સાથે સની લિયોની મેકઅપ વગરની તસવીરમાં કંઇક આવી લાગે છે.

સની લિયોની

સની લિયોની

તો આ ફોટોમાં સની લિયોની કાતિલ અંદાજ જોવા મળે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X