pics : ઐશ્વર્યા રાયની નિખાલસ ક્ષણોની તસવીરો

મુંબઈ, 25 જાન્યુઆરી : આ વાતમાં કોઈ શંકા નથી કે ઐશ્વર્યા રાય વિશ્વના મોસ્ટ બ્યુટીફુલ મહિલા છે અને તેમણે સમયાંતરે એ વાત પણ સાબિત કરી આપી છે કે તેઓ બ્યુટી અને બ્રેનના પરફેક્ટ કૉમ્બિનેશન છે. ફિલ્મોમાં પ્રવેશ કરતાં અગાઉ ઐશ્વર્યા એક મૉડેલ હતાં. તેઓ પેપ્સી એડ કેમ્પેનમાં આમિર ખાન સાથે દેખાયા બાદ લોકોમાં ઓળખાવા લાગ્યાં.

ઐશ્વર્યા રાયે 1994માં મિસ વર્લ્ડનો ખિતાબ હાસલ કર્યો હતો. આ ખિતાબ જીત્યા બાદ ઐશ ઉપર બૉલીવુડ અને હૉલીવુડમાંથી ઑફર્સનો વરસાદ થવા લાગ્યો. તેમણે હૉલીવુડ ફિલ્મો બ્રાઇડ તથા પ્રિજ્યુડિસ દ્વારા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી. ઐશ્વર્યા રાયે 2007માં બિગ બી અમિતાભ બચ્ચનના પુત્ર અને અભિનેતા અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યાં. તેમની પ્રણય-કથા જે. પી. દત્તાની ફિલ્મ ઉમરાવ જાન સાથે શરૂ થઈ હતી. કહે છે કે ગુરુ ફિલ્મના પ્રીમિયમ દરમિયાન અભિષેકે ઐશ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો.

વોગને આપેલ એક ઇન્ટર્વ્યૂ દરમિયાન ઐશ્વર્યા રાયે લગ્ન અંગે જણાવ્યુ હતું - મારા ખ્યાલથી લગ્ન સામંજસ્ય માટે હોય છે, સમજૂતી માટે નહીં અને લગ્નનો અર્થ એ થાય છે કે તમે તે બધું કરો કે જે તમે પોતાના સંબંધો માટે જરૂરી સમજો. જો લગ્ન જીવનમાં સમજૂતી જેવું કંઈ આવતું હોય, તો તેનો મતલબ એમ થાય કે બંને એક-બીજાને અનુકૂળ નથી, પરંતુ લગ્ન અને સમજૂતી અંગે વાત જ કેમ કરવી? લાઇફ સામંજસ્ય ઇચ્છે છે અને તમે એ જ કરો. જો તમે જળ પસંદ કરો, તો તમને એ મળશે.

અહીં અમે રજૂ કરીએ છીએ સરળ, માસૂમ અને સ્પષ્ટવાદી ઐશ્વર્યા રાયની વણજોયેલી તસવીરો.

વણજોયેલી તસવીરો

વણજોયેલી તસવીરો

પતિ અને મિત્ર સાથે ઐશ્વર્યા રાય.

વણજોયેલી તસવીરો

વણજોયેલી તસવીરો

સુભાષ ઘાઈ અને મિત્રો સાથે ઐશ્વર્યા રાય.

વણજોયેલી તસવીરો

વણજોયેલી તસવીરો

બૉબી દેઓલ તથા નુસરત ફતેહ અલી ખાન સાથે ઐશ્વર્યા રાય. ઐશની પ્રથમ ફિલ્મ આઓ પ્યાર કરે હતી કે જેમાં બૉબી દેઓલ હીરો હતાં.

વણજોયેલી તસવીરો

વણજોયેલી તસવીરો

પ્રીતિ ઝિંટા સાથે ઐશ.

વણજોયેલી તસવીરો

વણજોયેલી તસવીરો

પતિ અભિષેક અને શ્વસુર અમિતાભ સાથે ઐશ.

વણજોયેલી તસવીરો

વણજોયેલી તસવીરો

અભિષેક-ઐશ.

વણજોયેલી તસવીરો

વણજોયેલી તસવીરો

ભારતીય ટીમે વર્લ્ડ કપ જીતતા ઉજવણી કરતાં ઐશ, અમિતાભ અને અભિષેક.

વણજોયેલી તસવીરો

વણજોયેલી તસવીરો

મિસ વર્લ્ડ ખિતાબ સાથે ઐશ.

વણજોયેલી તસવીરો

વણજોયેલી તસવીરો

ઐશ્વર્યાની જૂની તસવીરો.

વણજોયેલી તસવીરો

વણજોયેલી તસવીરો

ઐશ-અભિષેક.

વણજોયેલી તસવીરો

વણજોયેલી તસવીરો

ઍરપોર્ટ પર અભિષેક-ઐશ.

વણજોયેલી તસવીરો

વણજોયેલી તસવીરો

અનફૉર્ગેટેબલ ટૂર દરમિયાન અભિષેક-ઐશ.

વણજોયેલી તસવીરો

વણજોયેલી તસવીરો

આશ્ચર્યચકિત્ ઐશ.

વણજોયેલી તસવીરો

વણજોયેલી તસવીરો

અભિષેક-ઐશ.

વણજોયેલી તસવીરો

વણજોયેલી તસવીરો

એક્શન રિપ્લે ફિલ્મના સેટ પર ઐશ.

વણજોયેલી તસવીરો

વણજોયેલી તસવીરો

આઇફા પ્રસંગે ઐશ-અભિષેક.

વણજોયેલી તસવીરો

વણજોયેલી તસવીરો

પ્રકૃતિના ખોળે ઐશ.

વણજોયેલી તસવીરો

વણજોયેલી તસવીરો

આઇફામાં ઐશ.

વણજોયેલી તસવીરો

વણજોયેલી તસવીરો

પત્ની ઐશ સાથે પોઝ આપતાં અભિષેક.

વણજોયેલી તસવીરો

વણજોયેલી તસવીરો

ઐશ્વર્યા રાયની વણજોયેલી તસવીર.

વણજોયેલી તસવીરો

વણજોયેલી તસવીરો

બૉલીવુડનું હૉટેસ્ટ કપલ ઐશ-અભિષેક.

વણજોયેલી તસવીરો

વણજોયેલી તસવીરો

એક સ્પોર્ટ્સ ઈવેન્ટમાં ઐશ.

વણજોયેલી તસવીરો

વણજોયેલી તસવીરો

રજાઓ દરમિયાન ઐશ-અભિષેક.

વણજોયેલી તસવીરો

વણજોયેલી તસવીરો

ઐશની જૂની તસવીર.

વણજોયેલી તસવીરો

વણજોયેલી તસવીરો

અભિષેક, અમિતાભ અને ઐશ.

વણજોયેલી તસવીરો

વણજોયેલી તસવીરો

પ્રકૃતિના ખોળે ઐશ.

વણજોયેલી તસવીરો

વણજોયેલી તસવીરો

કરિશ્મા કપૂર સાથે ઐશ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X