Watch Unseen Pics : નવ વર્ષે પણ અવનવા કૅટ

મુંબઈ, 15 ડિસેમ્બર :બૉલીવુડ અભિનેત્રી કૅટરીના કૈફ એમ તો કાયમ ચર્ચામાં રહે છે. ક્યારેક સલમાન ખાનના કારણે, તો ક્યારેક શાહરુખ ખાન સાથે નિકટતાના પગલે.

જોકે મહત્વની વાત એ છે કે કૅટરીના કૈફે બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો 2003માં. તેમની પ્રથમ ફિલ્મ હતી બૂમ. કૅટને બૉલીવુડમાં નવ વર્ષ થઈ ગયાં. આમ છતાં નવ વર્ષ જૂના કૅટ આજેય અવનવા લાગે છે.

આવો આજે આપને બતાવીએ કૅટરીના કૈફની કેટલીક વણજોયેલી તસવીરો.

કૅટની વણજોયેલી તસવીરો

કૅટની વણજોયેલી તસવીરો

કૅટરીના કૈફ સ્વિમ શૂટમાં કેટલાં ક્યૂટ લાગે છે.

કૅટની વણજોયેલી તસવીરો

કૅટની વણજોયેલી તસવીરો

ઉપરની તસવીર ક્યૂટ કૅટની બાળપણની છે, તો નીચેની તસવીર કૅટની પ્રાઇવેટ તસવીર છે.

કૅટની વણજોયેલી તસવીરો

કૅટની વણજોયેલી તસવીરો

આજે ભલભલાના પરસેવા છોડાવતાં કૅટરીના કૈફનું સ્મિત બાળપણમાં ભલભલાને આકર્ષતુ હતું.

કૅટની વણજોયેલી તસવીરો

કૅટની વણજોયેલી તસવીરો

આ છે કૅટરીનાનો ગ્રુપ ફોટો. જરા ઓળખો જો કે કોણ છે આમાંથી કૅટરીના કૈફ.

કૅટની વણજોયેલી તસવીરો

કૅટની વણજોયેલી તસવીરો

કૅટરીના કૈફ એક ટેલીવિઝન શોમાં.

કૅટની વણજોયેલી તસવીરો

કૅટની વણજોયેલી તસવીરો

આ છે કૅટરીના કૈફના સ્કૂલ ડેસની તસવીર.

કૅટની વણજોયેલી તસવીરો

કૅટની વણજોયેલી તસવીરો

ક્યાં જઈ રહ્યાં છે કૅટ? ઍરપોર્ટ પર કોઈની રાહ તો નથી જોતાને?

કૅટની વણજોયેલી તસવીરો

કૅટની વણજોયેલી તસવીરો

રૅમ્પ વૉક કરતાં કૅટરીના કૈફ. આ તસવીર કદાચ આપે ક્યારેય અને ક્યાંય નહીં જોઈ હોય.

કૅટની વણજોયેલી તસવીરો

કૅટની વણજોયેલી તસવીરો

કંઇક જુદાં જ અંદાજમાં કૅટ.

કૅટની વણજોયેલી તસવીરો

કૅટની વણજોયેલી તસવીરો

કૅટરીના કૈફનો આ પણ છે એક અનોખો અંદાજ.

કૅટની વણજોયેલી તસવીરો

કૅટની વણજોયેલી તસવીરો

કૅટરીના કૈફ.

કૅટની વણજોયેલી તસવીરો

કૅટની વણજોયેલી તસવીરો

એક પાર્ટી દરમિયાન આ રીતે છવાઈ ગયાં કૅટરીના કૈફ.

કૅટની વણજોયેલી તસવીરો

કૅટની વણજોયેલી તસવીરો

વગર મેક-અપે કેવાં લાગે છે કૅટરીના કૈફ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X