Watch Unseen Pics : ઉગણત્રીસે પણ ઉન્મત લાગે છે કૅટ!

મુંબઈ, 16 જુલાઈ : બૉલીવુડ અભિનેત્રી કૅટરીના કૈફ એમ તો કાયમ ચર્ચામાં રહે છે. ક્યારેક સલમાન ખાનના કારણે, તો ક્યારેક શાહરુખ ખાન સાથે નિકટતાના પગલે અને આજકાલ તો તેઓ રણબીર કપૂર સાથે નિકટતાઓના કારણે ચર્ચામાં છે.

જોકે મહત્વની વાત એ છે કે કૅટરીના કૈફે બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો 2003માં. તેમની પ્રથમ ફિલ્મ હતી બૂમ. કૅટને બૉલીવુડમાં લગભગ વર્ષ થઈ ગયાં. આજે કૅટરીના કૈફ ઉજવી રહ્યાં છે પોતાનો 29મો જન્મ દિવસ. આમ છતાં ઉગણત્રીસ વર્ષ જૂના કૅટ આજેય અવનવા લાગે છે.

કૅટરીના કૈફ બૉલીવુડમાં ચિકની ચમેલી ગર્લ તરીકે જાણીતા થયાં છે. તાજેતરમાં જ તેઓ સ્પેનમાં રણબીર કપૂર સાથે વૅકેશન ગાળતાં દેખાયાં અને આ સાથે જ તેઓ પુનઃ ચર્ચામાં આવી ગયાં.

આવો આજે આપને તેમના જન્મ દિવસે બતાવીએ કેટલીક વણજોયેલી તસવીરો.

સ્વિમ સૂટમાં કૅટ

સ્વિમ સૂટમાં કૅટ

કૅટરીના કૈફ સ્વિમ સૂટમાં કેટલાં ક્યૂટ લાગે છે.

બાળપણમાં અને યુવાનીમાં કૅટ

બાળપણમાં અને યુવાનીમાં કૅટ

ઉપરની તસવીર ક્યૂટ કૅટની બાળપણની છે, તો નીચેની તસવીર કૅટની પ્રાઇવેટ તસવીર છે.

આકર્ષક સ્મિત

આકર્ષક સ્મિત

આજે ભલભલાના પરસેવા છોડાવતાં કૅટરીના કૈફનું સ્મિત બાળપણમાં ભલભલાને આકર્ષતુ હતું.

સ્કૂલ ડ્રેસમાં કૅટ

સ્કૂલ ડ્રેસમાં કૅટ

સ્કૂલ ડ્રેસમાં કૅટ.

ઓળખી જુઓ જરા

ઓળખી જુઓ જરા

આ છે કૅટરીનાનો ગ્રુપ ફોટો. જરા ઓળખો જો કે કોણ છે આમાંથી કૅટરીના કૈફ.

ઇંતેજાર કરતાં કૅટ

ઇંતેજાર કરતાં કૅટ

ક્યાં જઈ રહ્યાં છે કૅટ? ઍરપોર્ટ પર કોઈની રાહ તો નથી જોતાને?

રૅમ્પ વૉક કરતાં કૅટ

રૅમ્પ વૉક કરતાં કૅટ

રૅમ્પ વૉક કરતાં કૅટરીના કૈફ. આ તસવીર કદાચ આપે ક્યારેય અને ક્યાંય નહીં જોઈ હોય.

જદા અંદાજમાં કૅટ

જદા અંદાજમાં કૅટ

કંઇક જુદાં જ અંદાજમાં કૅટ.

આ પણ અનોખો અંદાજ

આ પણ અનોખો અંદાજ

કૅટરીના કૈફનો આ પણ છે એક અનોખો અંદાજ.

મિત્રો સાથે

મિત્રો સાથે

કૅટરીના કૈફ પોતાના મિત્રો સાથે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X