Rare-Unseen Aish In Red : પહેલી Ad કરતા ઐશની આંખે પાણી આવી ગયા હતાં

મુંબઈ, 1 સપ્ટેમ્બર : ઐશ્વર્યા રાયે પોતાની પ્રથમ પેપ્સી માટેની જાહેરખબર દ્વારા લાખો લોકોના દિલ જીતી લીધા હતાં કે જેમાં આમિર ખાન તેમની સાથે હતાં. યાદ કરો. આ એડમાં ઐશ કહે છે - હાય, આઈ એમ સંજના, ગૉટ અનધર પેપ્સી. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે ઐશ્વર્યા રાય આ એડના શૂટિંગ વખતે ખૂબ જ અસહજ હતાં, કારણ કે એડ મેકર પ્રહ્લાદ કક્કડે ઐશને કહ્યુ હતું કે તેમણે ખૂબ જ સિડ્યુસિંગ ટોનના ઉપયોગની જરૂર છે. ઐશ સિડક્ટ્રેસ પ્લે કરતા ખૂબ જ અસહજ હતાં અને એટલે જ તેમણે માત્ર 1 લાઇન માટે 21 ટેક્સ લેવા પડ્યા હતાં.

ઐશની પ્રથમ પેપ્સી એડ શૂટ કરનાર પ્રહ્લાદ કક્કડે એક વખત કહ્યુ હતું - મને યાદ છે કે જ્યારે ઐશ્વર્યા રાય ઑડિશન માટે આવ્યા હતાં, ત્યારે તેમના કૅરિયરના પ્રારંભિક દિવસો હતાં. ઐશ્વર્યા સાધારણ કુર્તા અને જીન્સ પહેરી આવ્યા હતાં. તેઓ અનેક છોકરીઓ સાથે ઊભા હતાં, પરંતુ તેમના ચહેરા પર ચિંતા નહોતી, પરંતુ જ્યારે કૅમેરો તેમની ઉપર પડ્યો અને તેમણે પોતાના વાળ ઢીલા કર્યા અને સૌ મંત્રમુગ્ધ થઈ ગયાં.

ચાલો હાલ તો આપને બતાવીએ ઐશ્વર્યા રાયની Red-n-Hot તસવીરો

ઐશ ઇન રેડ

ઐશ ઇન રેડ

ઐશ્વર્યા રાયની જૂની તસવીર.

બ્યુટીફુલ

બ્યુટીફુલ

ઐશ્વર્યા રાય બ્યુટીફુલ મહિલા છે.

મૉડેલ ઐશ

મૉડેલ ઐશ

આ તસવીર ઐશના મૉડેલિંગના દિવસોની છે.

વૉગ કવર પર

વૉગ કવર પર

વૉગ મૅગેઝીન કવર પર લાલ ડ્રેસમાં ઐશ્વર્યા રાય.

ફિલ્મફૅર ઍવૉર્ડ

ફિલ્મફૅર ઍવૉર્ડ

ફિલ્મફૅર ઍવૉર્ડ ફંક્શનમાં લાલ ડ્રેસમાં ઐશ.

બિહાઇંડ ધ સીન

બિહાઇંડ ધ સીન

ઐશ્વર્યા રાય બિહાઇંડ ધ સીન પિક.

હૉટ પોઝ

હૉટ પોઝ

લાલ ચટક ડ્રેસમાં મીડિયા સામે પોઝ આપતાં ઐશ.

અભિષેક સાથે

અભિષેક સાથે

પતિ અભિષેક બચ્ચન સાથે ઐશ.

વધુ એક

વધુ એક

અભિ-ઐશની વધુ એક તસવીર.

ક્લિક્ડ

ક્લિક્ડ

લાલ ડ્રેસમાં સુંદર દેખાતા ઐશને મીડિયાએ ક્લિક કરી લીધી.

રેડ સૂટ

રેડ સૂટ

રેડ સૂટમાં ઐશ્વર્યા રાય.

વધુ એક

વધુ એક

વધુ એક રેડ ડ્રેસ્ડ ઐશ.

ટી-શર્ટ

ટી-શર્ટ

ઐશ્વર્યા રેડ ટી-શર્ટમાં પણ ખીલી ઉઠે છે.

કવર પેજ પર

કવર પેજ પર

કૉસ્મો મૅગેઝીનના કવર પેજ પર લાલ હુશ્નનો જલવો પાથરતા ઐશ.

ફિલ્મના સેટ પર

ફિલ્મના સેટ પર

ઐશ્વર્યા રાય પોતાની ફિલ્મના સેટ પર લાલ કપડામાં.

ફોટોશૂટ

ફોટોશૂટ

ઐશના લાલ ડ્રેસે ફોટોશૂટને વધુ હૉટ બનાવી દીધુ.

વધુ એક

વધુ એક

રેડ ડ્રેસ્ડ ઐશની વધુ એક તસવીર.

જૂની તસવીર

જૂની તસવીર

લાલ કપડા પહેરેલ ઐશની જૂની તસવીર.

મોસ્ટ બ્યુટીફુલ

મોસ્ટ બ્યુટીફુલ

ઐશ્વર્યા રાય મોસ્ટ બ્યુટીફુલ મહિલા છે.

લાલ સાડી

લાલ સાડી

લાલ સાડીમાં કેવા ખીલી ઉઠ્યા છે ઐશ્વર્યા રાય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X