Rare-Unseen ‘શ્વેત સુંદરી’ : જ્યારે Stage પર ચિટકી ગઈ Miss World ઐશ..!

મુંબઈ, 13 સપ્ટેમ્બર : ઐશ્વર્યા રાય એટલે કૌશલ્ય અને દેખાવનું પફેક્ટ કૉમ્બિનેશનલ કે જેઓ આજે પણ ભારતના મોસ્ટ લવ્ડ અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. અહીં આપની સામે આ બૉલીવુડ દિવા વિશેના કેટલાક ફૅક્ટ્સ રજૂ કરી રહ્યા છીએ.

1. ઐશ્વર્યા રાય એવા પહેલા ભારતીય હતાં કે જેમણે અમેરિકામાં જાણીતા ઓપ્રા વિન્ફ્રે શોમાં ભાગ લીધો હતો.

2. ઐશ્વર્યા રાય 2003માં એક અકસ્માતનો ભોગ બન્યા હતાં. ખાકી ફિલ્મના શૂટિંગ દરમિયાન તેમના પગે ફ્રૅક્ચર થઈ ગયુ હતું.

3. તેઓ એવા પ્રથમ ભારતીય અભિનેત્રી છે કે જેઓ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યુરી બન્યા હતાં.

4. ઐશ્વર્યા રાય જ્યારે હાઈસ્કૂલમાં હતાં, ત્યારે તેઓની મુલાકાત તે વખતના સ્ટાર રેખા સાથે થઈ હતી. કહે છે કે ઐશ્વર્યા રાય પોતાના માતા સાથે ગ્રોસરી શોપ પર જતા હતાં, ત્યારે તેમના ખભે એક હાથ મૂકાયુ હતું અને તે હાથ રેખાનો હતો. રેખાએ ઐશની એક મૉડેલિંગ એડમાં નોંધ લીધી હતી. તેમણે યુવાન ઐશ્વર્યાના ગુડ લુક્સના વખાણ કર્યા હતાં અને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. એ જ ઐશે પછી રેખાની ફિલ્મ ઉમરાવ જાનની રીમેકમાં પતિ અભિષેક બચ્ચન સાથે કામ કર્યું.

5. કહે છે કે 1994માં મિસ વર્લ્ડ ખિતાબ જીત્યા બાદ ઇવેંટના હોસ્ટે ઐશ્વર્યા રાયને ત્યાંથી જતુ રહેવાનુ કહ્યુ હતું, પરંતુ ઐશ એક પ્રોફેશનલની જેમ ત્યાં જ ઊભા રહ્યા હતાં.

6. નેધરલૅંડમાં કુએકેનહૉફ ગાર્ડન્સ ખાતે આવેલ તુલિપ્સનું નામ ઐશ્વર્યા રાયના નામે રાખવામાં આવ્યુ છે.

ચાલો આપને બતાવીએ White Dressed Aishwarya Rai :

Aish In White

Aish In White

પતિ અભિષેક બચ્ચન સાથે ઐશ્વર્યા રાય.

Aish In White

Aish In White

વ્હાઇટ ડ્રેસમાં ઐશ્વર્યા.

Aish In White

Aish In White

વ્હાઇટ સાડીમાં ઐશ.

Aish In White

Aish In White

પતિ અભિષેક સાથે ઐશ્વર્યા રાય.

Aish In White

Aish In White

હૃતિક રોશન સાથે ઐશ્વર્યા.

Aish In White

Aish In White

વ્હાઇટ ડ્રેસમાં ઐશ.

Aish In White

Aish In White

વ્હાઇટ શર્ટમાં ઐશ્વર્યા રાય.

Aish In White

Aish In White

વ્હાઇટ બ્લેઝરમાં ઐશ્વર્યા.

Aish In White

Aish In White

વ્હાઇટ શર્ટમાં ઐશ.

Aish In White

Aish In White

સસરા અમિતાભ બચ્ચન સાથે ઐશ્વર્યા રાય.

Aish In White

Aish In White

ઐશ્વર્યાનું ફોટોશૂટ.

Aish In White

Aish In White

ઐશની જૂની તસવીર.

Aish In White

Aish In White

વ્હાઇટ સૂટમાં ઐશ્વર્યા રાય.

Aish In White

Aish In White

વ્હાઇટ ડ્રેસમાં ઐશ્વર્યા.

Aish In White

Aish In White

વ્હાઇટ ગાઉનમાં ઐશ.

Aish In White

Aish In White

વ્હાઇટ શર્ટમાં ઐશ્વર્યા રાય.

Aish In White

Aish In White

એક પ્રેસ કૉન્ફરંસમાં ઐશ્વર્યા.

Aish In White

Aish In White

વ્હાઇટ સાડીમાં ઐશ.

Aish In White

Aish In White

વ્હાઇટ સૂટમાં ઐશ્વર્યા રાય.

Aish In White

Aish In White

વ્હાઇટ ડ્રેસમાં ઐશ્વર્યા.

Aish In White

Aish In White

કાન્સમાં ઐશ.

Aish In White

Aish In White

આમિર સાથે ઐશ્વર્યા રાય.

Aish In White

Aish In White

અભિષેક સાથે ઐશ્વર્યા.

Aish In White

Aish In White

વ્હાઇટ શર્ટમાં ઐશ્વર્યા.

Aish In White

Aish In White

અભિષેક સાથે ઐશ.

Aish In White

Aish In White

ઐશ-અભિષેક.

Aish In White

Aish In White

સલમાન સાથે ઐશ.

Aish In White

Aish In White

સલમાન સાથે વ્હાઇટ ડ્રેસમાં ઐશ્વર્યા રાય.

Aish In White

Aish In White

ઐશની જૂની તસવીર.

Aish In White

Aish In White

વ્હાઇટ કોટમાં ઐશ્વર્યા રાય.

Aish In White

Aish In White

વ્હાઇટ ડ્રેસમાં ઐશ.

Aish In White

Aish In White

વિવેક ઓબેરૉય સાથે વ્હાઇટ શર્ટમાં ઐશ.

Aish In White

Aish In White

વ્હાઇટ ડ્રેસમાં ઐશ.

Aish In White

Aish In White

ઐશની જૂની તસવીર.

Aish In White

Aish In White

વ્હાઇટ ડ્રેસમાં ઐશ્વર્યા રાય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X