Pics : કઇંક તો રંધાય છે શાહરુખ-પ્રિયંકા વચ્ચે !

મુંબઈ, 30 નવેમ્બર : એમ તો શાહરુખને લોકો પત્નીવ્રતા પતિ કહે છે, પરંતુ આમ છતાં શાહરુખ-ગૌરના સંબંધોમાં કોઇક ત્રીજાની એન્ટ્રી થઈ જ ગઈ છે. આ અંગે છેલ્લા ઘણા વખતતી ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ કાયમ કિંગ ખાન તરફથી આવી વાતોને અફવા ગણાવાય છે અને આ કોઇક ત્રીજા છે પ્રિયંકા ચોપરા. પ્રિયંકાની નિકટતાઓ શાહરુખ સાથે ખૂબ વધી જ ગઈ છે.

ડૉનની સિરીઝમાં શાહરુખ સાથે કામ કરનાર પ્રિયંકા ચોપરા પાર્ટી, ઇવેન્ટ તેમજ આઈપીએલ ગ્રાઉન્ડમાં બાદશાહ ખાન સાથે દેખાતાં રહ્યાં છે. તેથી લોકોએ કહેવાનું શરૂ કરી દીધું છે કે બંને વચ્ચે મૈત્રી ઉપરાંત પણ કઇંક છે કે જેના અંગે બંને કાયમ ઇનકાર કરે છે.

શાહરુખે વારંવાર કહેવું પડે છે કે તેમના જીવનમાં ગૌરી ખાન સિવાય કોઈ નથી અને તેઓ કોઇક બીજાને આટલી મહોબ્બત પણ ન કરી શકે. તેમના માટે ગૌરી જ બધુ છે. ખેર, જે હોય, અમે તો એટલું જ કહીશું કે શાહરુખ-ગૌરી ખુશ રહે અને તેમના પ્રેમ વચ્ચે કોઈ ત્રીજા માટે કોઈ સ્થાન ન રહે.

અહીં અમે આપને બતાવીએ શાહરુખ-પ્રિયંકાની કેટલીક વણજોયેલી તસવીરો કે જે જોઈ આપને બંનેની નિકટતાઓનો અહેસાસ થઈ જશે.

શાહરુખ-પ્રિયંકા

શાહરુખ-પ્રિયંકા

પહેલી વાર શાહરુખની મૅરેડ લાઇફમાં પ્રિયંકાને લઈને ખળભળાટ મચ્યું. સાંભળવામાં આવ્યું કે ગૌરી ખાને પ્રિયંકા ઉપર પોતાના ઘરે આવવાનો પ્રતિબંધ લગાવી દીધું છે.

શાહરુખ-પ્રિયંકા

શાહરુખ-પ્રિયંકા

શાહરુખ-પ્રિયંકાએ ડૉન સિરીઝમાં કામ કર્યું છે. પ્રિયંકા કિંગ ખાનની ફિલ્મમાં ઠુમકા લગાવતાં પણ દેખાયાં છે.

શાહરુખ-પ્રિયંકા

શાહરુખ-પ્રિયંકા

શાહરુખ કાયમ કહેતા આવ્યાં છે કે પ્રિયંકા તેમના ખૂબ જ સારા મિત્ર છે, પરંતુ પ્રિયંકા કાયમ આ અંગે મૌન જ સેવે છે.

શાહરુખ-પ્રિયંકા

શાહરુખ-પ્રિયંકા

શાહરુખે જણાવ્યું કે પ્રિયંકા તેમના દિલની ખૂબ જ નજીક છે.

શાહરુખ-પ્રિયંકા

શાહરુખ-પ્રિયંકા

શાહરુખ-પ્રિયંકા અફૅરનો ખુલાસો કરવા પાછળ કદાચ કરણ જૌહર છે કે જે ગૌરી ખાનના ખૂબ સારા મિત્ર છે.

શાહરુખ-પ્રિયંકા

શાહરુખ-પ્રિયંકા

બંનેની હૉટ જોડી લોકોને ખૂબ ગમે છે.

શાહરુખ-પ્રિયંકા

શાહરુખ-પ્રિયંકા

બંનેએ સાથે બેનામ ફિલ્મ ફરી સાઇન કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X