મા કરતા વધારે ખૂબસૂરત થઈ ગઈ છે રવિના ટંડનની લાડલી રાશા, વિશ્વાસ ન હોય તો જોઈ લો ફોટો
રવિના ટંડન અને અનીલ થડાનીની દિકરી રાથા થડાની અત્યારથી જ ખૂબસૂરતીને લઈને ચર્ચામાં રહે છે. રાશાની ફેન ફોલોઈંગ ધીરે ધીરે વધી રહી છે.
આ દિવસોમાં બોલિવૂડમાં સ્ટાર કિડ્સની ચર્ચા છે. શાહરૂખ ખાનની લાડલી સુહાના ખાન અને તે સિવાય ખુશી કપૂર સહિતના સ્ટાર કિડ્સ બોલિવૂડ ડેબ્યુ કરવા જઈ રહ્યા છે ત્યારે હવે રવિના ટંડનની દિકરી રાશા થડાની પણ જવાન થઈ ગઈ છે. આ દિવસોમાં તે પણ ચર્ચામાં રહે છે. રાશા 17 વર્ષની છે અને ખૂબસૂરતીમાં તેની મા રવિનાને ટક્કર આપે છે.

રાશા થડાની યુવાન થઈ રહી છે
રવિના ટંડન અને અનીલ થડાનીની દિકરી રાથા થડાની ધીરે ધીરે મોટી થઈ રહી છે. તે 17 વર્ષની છે અને અત્યારથી જ ખૂબસૂરતીને લઈને ચર્ચામાં રહે છે. રાશાની ફેન ફોલોઈંગ ધીરે ધીરે વધી રહી છે.

રાશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે
રાશા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તેના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. તેના ફોટો-વીડિયો ફેન્સને પસંદ આવે છે.

રાશા ફેન્સ માટે વીડિયો શેર કરતી રહે છે
રાશા નાની ઉમરથી જ ફેન્સ વચ્ચે પોપ્યુલર થઈ રહી છે. તે ઘણી વખત તેના ફેન્સ માટે સ્ટાઈલિસ્ટ અને ગ્લેમરસ ફોટો શેર કરતી રહે છે. તેની ડ્રેસિંગ સેન્સ પણ ફેન્સને પસંદ આવે છે.

રાશાને મોટી સંખ્યામાં લોકો ફોલો કરે છે
રાશા થડાનીની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 2.64 લાખ ફોલોઅર્સ છે. ધીરે ધીરે તેના ફેન્સની સંખ્યા સતત વધી રહી છે. રાશા આ દિવસોમાં બોલિવૂડમાં ચર્ચામાં રહે છે.

રાશા ફેશનપ્રેમી છે
રાશા ફેશનપ્રેમી છે. તે મીની ડ્રેસથી લઈને સ્ટાઇલિશ લુક સુધીના તમામ એક્સપેરિમેન્ટ કરતી રહે છે. તેના દરેક અવતાર સોશિયલ મીડિયા પર છવાઈ જાય છે. ફેન્સને તેના ફોટો ખુબ જ પસંદ આવે છે.

રાશાની ફેશન સેન્સની બોલિવૂડમાં ચર્ચા છે
રાશાની ફેશન સેન્સની બોલિવૂડમાં ચર્ચા છે. ફેન્સને તેની ડ્રેસિંગ સેન્સ પસંદ આવે છે. ટ્રેડિશનલ હોય કે વેર્સ્ટર્ન તેના તમામ લુક ફેન્સને ખુબ જ પસંદ આવે છે.

વખત તેની માતા રવિના ટંડન સાથે જોવા મળે છે
રાશા ઘણી વખત તેની માતા રવિના ટંડન સાથે જોવા મળે છે. સોશિયલ મીડિયા પર બન્નેના ઘણા ફોટો છે. રાશા અને રવિના બંને સાથે ફોટો શેર કરતી રહે છે. રાશા ધીરે ધીરે લાઈમ લાઈટનો ભાગ બની રહી છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત



Click it and Unblock the Notifications
