Pics : ભાગ મિલ્ખા ભાગમાં દેખાશે ઑસ્ટ્રેલિયન અભિનેત્રી

મુંબઈ, 24 જૂન : રાકેશ ઓમપ્રકાશ મહેરાની આગામી ફિલ્મ ભાગ મિલ્ખા ભાગમાં આપને એક ઑસ્ટ્રેલિયન અભિનેત્રી પણ જોવા મળશે. રંગ દે બસંતી અને દિલ્લી 6 જેવી ફિલ્મો બનાવનાર રાકેશ આ ફિલ્મ અંગે ઉત્સુક છે, તો તેઓ આ ઑસ્ટ્રેલિયન અભિનેત્રીના કૌશલ્ય ઉપર પણ ઓળઘોળ છે.

ફરહાન અખ્તર દિગ્દર્શિત અને અભિનીત ભાગ મિલ્ખા ભાગ ફિલ્મ ભારતના દોડવીર મિલ્ખા સિંહ ઉપર આધારિત છે. તેથી સ્વાભાવિક છે કે ફિલ્મમાં દોડની રમત ભરપૂર હશે અને તેથી જ ફિલ્મમાં એક એવા રોલની જરૂરિયાત ઊભી થઈ અને તે રોલ મળ્યો રેબેકા એલિઝાબેથને. ઑસ્ટ્રેલિયન અભિનેત્રી 25 વર્ષીય રેબેકા એલિઝાબેથ બ્લ્યૂ વૉટર હાઈની ત્રીજી સિરીઝ કેસી કૉમેટી તેમજ ઑપેરા સોપ હોમ એન્ડ અવેમાં નજરે પડી ચુક્યાં છે. હવે રેબેકા એલિઝાબેથ બૉલીવુડ ડેબ્યુ કરી રહ્યાં છે ફિલ્મ ભાગ મિલ્ખા ભાગ દ્વારા.

આવો તસવીરો સાથે રેબેકા એલિઝાબેથ અંગે વધુ જાણીએ :

પ્રથમ ઑડિશનમાં જ ફાઇનલ

પ્રથમ ઑડિશનમાં જ ફાઇનલ

જ્યારે રાકેશ ઓમપ્રકાશ મહેરા ઑસ્ટ્રેલિયામાં ફિલ્મના એક સ્પોર્ટ્સમૅનના રોલ માટે ઑડિશન લઈ રહ્યા હતાં, ત્યારે તેમણે એક સ્પેશિયલ રોલ માટે રેબેકાનું પણ ઑડિશન લીધુ હતું અને તેમનું ઑડિશન લીધા બાદ રાકેશ બીજા કોઈનું ઑડિશન ન લીધું, કારણ કે તેમને રેબેકાનું ઑડિશન બહુ જ ગમ્યુ હતું.

ઑસ્ટ્રેલિયન એથલીટ

ઑસ્ટ્રેલિયન એથલીટ

ભાગ મિલ્ખા ભાગ ફિલ્મમાં રેબેકા એલિઝાબેથ એક ઑસ્ટ્રેલિયન એથલીટના રોલમાં છે કે જે ફિલ્મમાં એક કોચની પુત્રી છે.

હૉલીવુડ ઑફર

હૉલીવુડ ઑફર

જાણવા મળે છે કે ભાગ મિલ્ખા ભાગમાં રેબેકાના શો રીલને જોયા બાદ તેમને એક હૉલીવુડ ફિલ્મની ઑફર મળી છે.

પ્રતિભાશાળી રિબેકા

પ્રતિભાશાળી રિબેકા

રેબેકા એલિઝાબેથ અંગે રાકેશ મહેરાનું કહેવું છે કે રિબેકા એક ખૂબ જ પ્રતિભાશાળી અભિનેત્રી છે.

રિબેકા પરફેક્ટ

રિબેકા પરફેક્ટ

રાકેશ મહેરાએ જણાવ્યું - આ સ્પેશિયલ રોલ માટે રેબેકા જ પરફેક્ટ છે તથા ને ખુશી છે કે તેમણે પોતાની પ્રથમ હૉલીવુડ ફિલ્મ સાઇન કરી લીધી છે.

મહત્વનો રોલ

મહત્વનો રોલ

ભાગ મિલ્ખા ભાગમાં રેબેકા એલિઝાબેથને ખૂબ જ મહત્વનો રોલ અપાયો છે અને આ સાથે જ તેઓ બૉલીવુડમાં પ્રવેશ કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X