PIC : મળો રીતેશ-જેનેલિયાના ક્યૂટ સાંતા ક્લૉઝને...

જેનેલિયા ડિસૂઝા અને રીતેશ દેશમુખે પોતાના ફૅન્સને ક્રિસમસની ગિફ્ટ તરીકે એક તસવીર ટ્વીટ કરી છે. આ કોઈ સામાન્ય તસવીર નથી, પણ સાંતા બનેલા નાનકડા રિયાનની છે. લાલ રંગનો ડ્રેસ પહેરેલ રિયાન સાંતા ટૉપી પહેરેલો છે અને પોતાની આંખોને હાથથી મસળી રહ્યો છે.
Most special Xmas of my life pic.twitter.com/v48fNCFltx
— Genelia Deshmukh (@geneliad) December 25, 2014
આ તસવીરને જેનેલિયાએ ટ્વિટર પર શૅર કરતા લખ્યું છે - આ મારી જિંદગીની સૌથી સ્પેશિયલ ક્રિસમસ છે.
ખેર, આપણે પણ આ લવિંગ ફૅમિલીને ક્રિસમસ તથા ન્યુ ઈયરની શુભેચ્છાઓ આપીએ. આ સાથે જ આશા કરીએ કે ટુંકમાં જ આપણને રીતેશ-જેનેલિયાની જોડી મોટા પડદે જોવા મળશે.












Click it and Unblock the Notifications
