હૉટ ગર્લ રૂહી સિંહે ઈન્ટરનેટ પર ધમાલ મચાવી, તસવીરો જોઈ ઘાયલ થઈ જશો

હૉટ ગર્લ રૂહી સિંહે ઈન્ટરનેટ પર ધમાલ મચાવી, તસવીરો જોઈ ઘાયલ થઈ જશો

નાના પડદાની હોય કે મોટા પડદાની, કોઈપણ એક્ટ્રેસ આજકાલ હૉટ ફોટોશૂટ અને સેક્સી અદાઓને કારણે ચર્ચામાં બન્યા રહેવાનું વધુ પસંદ કરે છે. તેમાં પણ સોશિયલ મીડિયા પર એક્ટ્રેસ પોતાની સેક્સી તસવીરો શેર કરીને વધુ ચર્ચા મેળવતી હોય છે. ફેન્સનું અટેન્શન મેળવવાના ચક્કરમાં ક્યારેક કેટલીક એક્ટ્રેસે ટ્રોલ્સનો સામનો પણ કરવો પડતો હોય છે. જો કે હવે રૂહી સિંહની પણ એવી જ કેટલીક હૉટ એન્ડ સેક્સી તસવીરો શેર થઈ રહી છે જેને જોતા જ તમે ઘાયલ થઈ જશો. અહીં જુઓ રુહી સિંહની અત્યાર સુધીની સૌથી સેક્સી તસવીરોનો આલ્બમ...

સોશિયલ મીડિયા

સોશિયલ મીડિયા

રૂહીએ આ બોલ્ડ તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફેન્સ સાથે શેર કરી છે. આ તસવીર ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહી છે. કોઇ પણ એક્ટ્રેસ માટે તાત્કાલિક ચર્ચામાં આવવા માટે આજ-કાલ આ સૌથી સરળ રસ્તો બની ગયો છે.

મધુર ભંડારકરની ફિલ્મથી ડેબ્યૂ

મધુર ભંડારકરની ફિલ્મથી ડેબ્યૂ

રૂહીએ મધુર ભંડારકરની ફિલ્મ કેલેન્ડર ગર્લથી ડેબ્યૂ કર્યું હતું. તેણે આ ફિલ્મમાં એવી કેલેન્ડર ગર્લનો રોલ પ્લે કર્યો હતો, જે બોલિવૂડમાં નામના મેળવવા માટે આતુર છે. તેનું કેરેક્ટર ગ્લેમરસ અને બબલી હતું, આ માટે તેના ખૂબ વખાણ થયા હતા.

રિલય લાઇફમાં પણ છે ગ્લેમરસ

રિલય લાઇફમાં પણ છે ગ્લેમરસ

આ તસવીરો પરથી તમને ખ્યાલ આવશે કે, રૂહી પોતાની રિયલ લાઇફમાં પણ એટલી જ ગ્લેમરસ છે. સાથે જ તે ડેલેન્ટેડ પણ છે. તેણે મોડેલિંગ શરૂ કર્યું ત્યારથી તેને પોતાના બોલ્ડ અવતાર માટે અનેક કોમ્પલિમેન્ટ્સ મળ્યાં છે.

સ્ટડી સાથે જ શરૂ કર્યું મોડેલિંગ

સ્ટડી સાથે જ શરૂ કર્યું મોડેલિંગ

રૂહીનો જન્મ 16 ઓક્ટોબર, 1991ના રોજ જયપુરમાં થયો હતો. તે હજુ તો ભણતી હતી, ત્યારથી જ તેણે મોડેલિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. જો કે, રૂહીનું સપનું સિંગર બનવાનું હતું.

મિસ ઇન્ડિયા ફાઇનલિસ્ટ

મિસ ઇન્ડિયા ફાઇનલિસ્ટ

વર્ષ 2011માં તેણે ફેમિના મિસ ઇન્ડિયામાં ભાગ લીધો હતો. આ કોન્ટેસ્ટમાં તે ફર્સ્ટ રનર અપ રહી હતી. એ જ વર્ષે તેણે ઇન્ડિયન પ્રિન્સેસ 2011માં પણ ભાગ લીધો હતો અને ઇન્ડિયાના રિપ્રેઝન્ટેટિવ તરીકે પસંદગી પામી હતી.

ટોપ 25 મોસ્ટ ડિઝાયરેબલ વુમન

ટોપ 25 મોસ્ટ ડિઝાયરેબલ વુમન

વર્ષ 2014માં ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા તરફથી તેનું નામ ટોપ 25 મોસ્ટ ડિઝયરેબલ વુમનના લિસ્ટમાં શામેલ કરવામાં આવ્યું હતું.

ડોક્યૂમેન્ટ્રી ફિલ્મ

ડોક્યૂમેન્ટ્રી ફિલ્મ

રૂહી વર્ષ 2012માં ડોક્યૂમેન્ટ્રી ફિલ્મ ધ વર્લ્ડ બીફોર હરમાં જોવા મળી હતી. આ અંગ્રેજી ડોક્યૂમેન્ટ્રિ ફિલ્મમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. આ પછી તેના માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દ્વાર ખુલી ગયા હતા.

બોલિવૂડ ફિલ્મો

બોલિવૂડ ફિલ્મો

વર્ષ 2015માં તે મધુર ભંડારકરની ફિલ્મ કેલેન્ડર ગર્લમાં દેખાઇ હતી. ત્યાર બાદ વર્ષ 2016માં તેની અન્ય એક ફિલ્મ ઇશ્ક ફોરેવર આવી હતી. જો કે, આ ફિલ્મ ખાસ નોંધપાત્ર નહોતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X