પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યા છે અક્ષય, ધમાકેદાર, અસલી કિંગ...
અક્ષય કુમાર એક પછી એક ધમાકેદાર ફિલ્મો આપી રહ્યા છે. આ વર્ષે અક્ષય કુમાર 3 ફિલ્મો આપી છે. જે 100 કરોડની ઉપર બિઝનેસ કરી ચુકી છે. અક્ષય કુમારની ત્રણે ફિલ્મોએ 100 કરોડ ઉપરનો બિઝનેસ કર્યો છે. એરલિફ્ટ, હાઉસફુલ અને રુસ્તમ બધી જ ફિલ્મે ધમાકેદાર કમાણી કરી છે.
આપણે જણાવી દઈએ કે રુસ્તમએ બોક્સઓફિસ પર ધમાકેદાર કમાણી કરી છે. 16 દિવસમાં આ ફિલ્મે 118.40 કરોડની કમાણી કરી છે. જયારે વર્લ્ડવાઇલ્ડ 200 કરોડનો આંકડો પણ પાર કરી નાખ્યો છે. આની સાથે જ અક્ષય કુમાર વર્ષ 2016ના સૌથી વધારે કમાણી કરનાર અભિનેતા બની ચુક્યા છે.
તો જાણો રુસ્તમનો બોક્સઓફિસ હાલ....

વર્લ્ડવાઇલ્ડ કલેક્શન
રુસ્તમ વર્લ્ડવાઇલ્ડ કલેક્શનમાં બોક્સઓફિસ પર 201.25 કરોડ સુધી પહોંચી ગયી છે.

ઓવરસીઝ
ઓવરસીઝમાં આ ફિલ્મ અત્યાર સુધીમાં 35.50 કરોડનું કલેક્શન કરી ચુકી છે.

ઓપનિંગ
રુસ્તમએ બોક્સઓફિસ પર 14.11 કરોડની ઓપનિંગ આપી હતી.

200 કરોડ
રુસ્તમ અક્ષય કુમારની સૌથી જલ્દી 200 કરોડનો આંકડો પાર કરનારી ફિલ્મ બની ચુકી છે.

બજેટ
રુસ્તમ 65 કરોડમાં બનીને તૈયાર થઇ ગયી હતી. 20 કરોડ તેના પ્રોમોશનમાં ખર્ચ કરવામાં આવ્યો. એટલે કે ફિલ્મનું કુલ બજેટ 85 કરોડ હતું.

ફિલ્મ સુપરહિટ
ફિલ્મ અત્યાર સુધીમાં 118.40 કરોડની કમાણી કરી ચુકી છે. એટલે ફિલ્મ સુપરહિટ છે.

લાઈફટાઈમ કલેક્શન
રુસ્તમનું લાઈફટાઈમ કલેક્શન આસાનીથી 140 કરોડ સુધી પહોંચી શકે છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
