સબાએ શેર કર્યો તૈમૂર અને જેહનો ક્યુટ ફોટો, લોકોએ કહ્યુ - જેહ બેબોની કૉપી
ઈન્સ્ટાગ્રામ પર સબાએ તૈમૂર અને જેહ સાથે સમય પસાર કરતા ફોટા શેર કર્યા.
મુંબઈઃ સોશિયલ મીડિયા પર બૉલિવુડના નવાબ એટલે કે સૈફ અલી ખાનના દીકરા તૈમૂરની ફેન ફોલોઈંગ ખૂબ જ છે. તૈમૂરના દરેક ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ જાય છે અને લોકો તેને ખૂબ જ પસંદ કરે છે. આ ક્રમમાં અભિનેત્રી શર્મિલા ટાગોરની દીકરી સબા અલી ખાને પોતાના ભત્રીજા તૈમૂર અલી ખાન અને જહાંગીર અલી ખાનના નવા ફોટા શેર કર્યા. ઈન્સ્ટાગ્રામ પર સબાએ તૈમૂર અને જેહ સાથે સમય પસાર કરતા ફોટા શેર કર્યા.
સબા અલી ખાને શેર કર્યા ફોટા
શેર કરવામાં આવેલો પહેલા ફોટામાં તૈમૂર અલી ખાન અને જેહ એક ગ્રે સોફા પર બેઠેલા દેખાય છે. બંને એકબીજા સાથે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. ફોટો ત્યારે ક્લિક કરવામાં આવ્યો જ્યારે બંનેની પીઠ કેમેરા તરફ છે.
ફોટા શેર કરીને લખ્યુ સુંદર કેપ્શન
તૈમૂર સફેદ અને પીળા રંગના કૂર્તા સાથે સફેદ પાયજામો પહેરો દેખાઈ રહ્યો છે. જેહે ઘરમાં રમતી વખતે વાદળી રંગના કપડા પહેર્યા છે. પોસ્ટ શેર કરીને સબાએ તેને કેપ્શન આપ્યુ, 'મચકિંસ'.
લોકોએ જેહને કહ્યુ મિની સૈફીના
વળી, પોસ્ટ પર પ્રતિક્રિયા આપીને પ્રશંસકોએ ખૂબ પ્રેમ લૂંટાવ્યો છે. એક યુઝરે કમેન્ટ કર્યુ, 'ઓહ માય!!! ટિમ એકદમ ઈબ્રાહિમ જેવો દેખાય છે.' એક ફેને લખ્યુ, તૈમૂર એકદમ સૈફની કૉપી છે અને જેહ બેબોની ડિટ્ટો કૉપી!!! મિની સૈફીના.
સબા ઘણી વાર શરે કરતી રહે છે ફોટા
સબા નિયમિત રીતે ઈન્સ્ટાગ્રામ પર પોતાની ભત્રીજી સારા અલી ખાન અને ઈનાયા નૌમી ખેમુ અને ભત્રીજા - ઈબ્રાહિમ અલી ખાન, તૈમૂર અને જેહ સાથે-સાથે પોતાના માતા-પિતા અને ભાઈ-બહેનોની પોસ્ટ શેર કરે છે. હાલમાં જ તેણે તૈમૂર અને ઈનાયા, સોહા અલી ખાન અને કુણાલ ખેમુની દીકરી અભિનીત એક ફોટો શેર કર્યો.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
