Excl Pics : માહી જેવા બોલ્ડ થઈ શકશે સોહા ?

મુંબઈ, 7 ડિસેમ્બર : આજકાલ સોહા અલી ખાન આવનાર નવી ફિલ્મ સાહબ બીવી ઔર ગૅંગસ્ટરની સિક્વલમાં ખૂબ વ્યસ્ત છે. તેઓદરેક સ્થળે ફિલ્મના દિગ્દર્શક તિગ્માંશુ ધુલિયાની વાતો કરી રહ્યાં છે અને કહે છે કે તેમણે ફિલ્મ ખૂબ સારી બનાવી છે.

સોહા અલી ખાને આ ફિલ્મ અંગે જણાવ્યું કે તેમને ખુશી થઈ રહી છે કે તેઓ આ ફિલ્મની સિક્વલ સાહબ બીવી ઔર ગૅંગસ્ટર રિટર્ન્સ ફિલ્મમાં કામ કરી રહ્યાં છે. સોહા સાથે ફિલ્મમાં જિમી શેરગિલ, માહી ગિલ, રણદીપ હુડા, સોહા અલી ખાન, ઇરફાન ખાન અને નેહા ધુપિયા છે. ફિલ્મ 8મી માર્ચ, 2013ના રોજ રિલીઝ થશે.

આવો હાલ તો જોઇએ સોહા અને માહીની બોલ્ડ તસવીરો.

સોહા-માહી

સોહા-માહી

સોહા અલી ખાન હાલ સાહબ બીવી ઔર ગૅંગસ્ટરની સિક્વલ સાહબ બીવી ઔર ગૅંગસ્ટર રિટર્ન્સ ફિલ્મમાં કામ કરી રહ્યાં છે.

સોહા-માહી

સોહા-માહી

સોહા સાથે ફિલ્મમાં જિમી શેરગિલ, માહી ગિલ, રણદીપ હુડા, સોહા અલી ખાન, ઇરફાન ખાન અને નેહા ધુપિયા છે.

સોહા-માહી

સોહા-માહી

ફિલ્મ 8મી માર્ચ, 2013ના રોજ રિલીઝ થશે.

સોહા-માહી

સોહા-માહી

આપને જણાવી દઇએ કે સોહા અલી ખાન જે ફિલ્મના વખાણ કરી રહ્યાં છે, તેના પ્રથમ ભાગમાં લીડ રોલ માહી ગિલે કર્યો હતો.

સોહા-માહી

સોહા-માહી

સાહબ બીવી ઔર ગૅંગસ્ટર ફિલ્મે મોટા શહેરોમાં તો નહીં પણ નાના શહેરોમાં સારી કમાણી કરી હતી.

સોહા-માહી

સોહા-માહી

સાહબ બીવી ઔર ગૅંગસ્ટર ‘એ કૉર્ડેડ' ફિલ્મ હતી. તેમાં રણદીપ હુડા અને માહી ગિલના જોરદાર અંતરંગ દૃશ્યો હતાં.

સોહા-માહી

સોહા-માહી

એક પતિથી અસંતુષ્ટ અને પરપુરુષ પાસેથી ફાયદા માટે સંબંધ બાંધનાર એક મહિલાનો રોલ માહી ગિલે ખૂબીપૂર્વક અને ખૂબ જ હૉટ અંદાજમાં ભજવ્યો હતો.

સોહા-માહી

સોહા-માહી

લોકોએ પ્રથમ ભાગમાં ખૂબ સેક્સ અને હૉટ સીન્સ માણ્યું છે.

સોહા-માહી

સોહા-માહી

તેથી આ વખતે સિક્વલમાં પણ લોકોને પ્રથમ ભાગની જેવો જ તડકો જોઇશે.

સોહા-માહી

સોહા-માહી

એવામાં વિચારવા જેવી વાત એ છે કે શું સોહા અલી ખાન એટલાં બિંદાસ્ત થઈ ગયાં છે?

સોહા-માહી

સોહા-માહી

સોહા અલી ખાન માહી ગિલની જેમ બોલ્ડ થઈ શકશે કે પછી ફિલ્મમાં તેઓ સતી-સાવિત્રી બની માત્ર થોડાંક સીન્સમાં જ દેખાનાર છે.

સોહા-માહી

સોહા-માહી

ખેર સોહાનો રોલ ફિલ્મમાં કયા પ્રકારનો છે, તેના માટે આપણે સૌએ માર્ચ સુધીનો ઇંતેજાર કરવો જ રહ્યો.

સોહા-માહી

સોહા-માહી

ફિલ્મના દિગ્દર્શક તિગ્માંશુ ધુલિયા છે.

સોહા-માહી

સોહા-માહી

સોહા સાથે ફિલ્મમાં જિમી શેરગિલ, માહી ગિલ, રણદીપ હુડા, સોહા અલી ખાન, ઇરફાન ખાન અને નેહા ધુપિયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X