Shock: શું આ ખુલાસા બાદ બચશે સૈફ અને કરીનાના લગ્ન?

સૈફ અલી ખાન અને કરીના કપૂર બોલીવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોસ્ટ પોપ્યુલર સેલિબ્રિટી કપલમાંથી એક છે. પણ કહેવાય છેને સંબંધોની મીઠાશ ત્યાં સુધી જ બની રહે છે જ્યાં સુધી બન્ને જણા એક બીજા જોડેથી પોતાના જીવનની કોઇ તેવી વાત છુપાવતા નથી જેનાથી સંબંધ તૂટી પણ શકે છે.

આવું જ કંઇક બન્યું છે સૈફ અને કરીના જોડે. એટલું જ નહીં આ ખબર જાણીને તો તમે પણ આશ્ચર્યચક્તિ થઇ જાવ તો નવાઇ નહીં. કારણ કે સૈફ અલી ખાનના જીવનના આ સત્ય વિષે તો કદાચ આપણે પણ છીએ અજાણ. ત્યારે આ ધટસ્ફોટ થયા પછી બિચારી બેબોનું શું થયું હશે તો તો વિચારવું જ રહ્યું.

ત્યારે તેવો તો શું રાઝ છે જેનાથી ખુદ સૈફ અલી ખાન અને કરીના કપૂર પણ અંજાણ છે તે જાણો આ ફોટોસ્લાઇડરમાં. સાથે જ જાણો કેવી રીતે અજાણતા જ આ વાતે સોશ્યલ મીડિયામાં અને સૈફના જીવનમાં હોહાપો મચાવી દીધો. જુઓ આ ફોટોસ્લાઇડર...

સૈફ અલી ખાન

સૈફ અલી ખાન

શું તમને ખબર છે સૈફ અલી ખાનનું સાચું નામ સાજીદ અલી ખાન છે? જો કે આ હકીકત છે.

સૈફ

સૈફ

જો કે સૈફનું નામ સાજીદ અલી ખાન છે તે વાતે કોઇ બબાલ નથી થઇ

બબાલ

બબાલ

બબાલ તે વાતે થઇ છે કે સૈફ અલી ખાનને 6 બાળકો છે.

6 બાળકો

6 બાળકો

જો કે આમ તો સૈફને તેમની પહેલી પત્ની અમૃતાથી 2 જ બાળકો છે. તો પછી આ બાકીના ચાર બાળકો કોનો છે?

હોહાપો

હોહાપો

બસ આ જ વાતે સોશ્યલ મીડિયો પર મચી ગયો હોહાપો. કે સૈફ અલી ખાન 6 બાળકોનો પિતા છે?

કરીના કપૂર

કરીના કપૂર

ત્યારે જરા કરીના કપૂરની હાલત તો વિચારો જ્યારે તેનો ખબર પડી હશે કે તેના પતિ તેના અન્ય ચાર બાળકોની વાત છૂપાવી!

સૈફરીના

સૈફરીના

બધાને ખબર છે કે અમૃતાને ડાયવોર્સ આપ્યા બાદ સૈફે કરીના જોડે ધામધૂમથી લગ્ન કર્યા હતા.

કરીના

કરીના

અને કરીના પણ તેના બે બાળકો સાથે સૈફ અલી ખાનને પતિ તરીકે સ્વીકાર્યો હતો.

હકીકત

હકીકત

જો વાત જાણે કે એમ બની કે વિકીપિડીયા પણ કોઇ ભૂલથી કે પછી જાણી જોઇને વિવાદ કરવા માટે તેવું લખી દીધું કે સૈફ 6 બાળકોનો પિતા છે.

સોશ્યલ મીડિયા

સોશ્યલ મીડિયા

આ વાત જ્યારે કેટલાક લોકોની નજરમાં પડી ત્યારે સોશ્યલ મીડિયા પર આગની જેમ આ ખબર ફેલાઇ ગઇ.

સૈફ - કરીના

સૈફ - કરીના

જો કે જે બાદ તેને સુધારી લેવામાં આવી. અને કંઇક આ જ રીતે સૈફ અને કરીનાના સંબંધો પણ વણસતા અટકી ગયા. તો આ હતો આખો મામલો જેમાં નાનકડી ભૂલે વાતે મોટું સ્વરૂપ લઇ લીધું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X