For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પટૌડી પહોંચ્યા સૈફ-કરીના : જુઓ એક્સ્લુસિવ તસવીરો

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 18 ઑક્ટોબર : થોડીક વાર અગાઉ જ પોતાના લગ્નના જશ્ન માટે નવોદિત વર-વધુ સૈફ અલી ખાન અને કરીના કપૂર પટૌડી ગામ પહોંચ્યાં છે. તેમને જોવા માટે લોકો આતુર જણાયાં.

બૉલીવુડના હૉટ ગોલ્ડન કપલ સૈફરીનાનું રિસેપ્શન મોઘલાઈ અંદાજમાં આજે સાંજે પટૌડી પૅલેસ ખાતે યોજાનાર છે. રિસેપ્શન રાત્રે આઠ વાગ્યે શરૂ થશે.

સૈફના આ પૈતૃક ગામ પટૌડી ખાતે પટૌડી પૅલેસમાં શાનદાર દાવત-એ-વલીમાનું આયોજન કરાયું છે. આ ગ્રાંડ ફંક્શનમાં ઘણાં વીવીઆઈપી લોકો આવનાર છે. તેથી સલામતીના પુરતા બંદોબસ્ત કરવામાં આવ્યાં છે. આ રૉયલ ફંક્શનમાં ઘણી બધી નામચીન હસ્તીઓ પણ પહોંચવાની શક્યતા છે. આ પાર્ટી માટે સૈફના માતા શર્મિલા ટાગોર દ્વારા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, યુપીએ પ્રમુખ સોનિયા ગાંધી, આયોજન પંચના ઉપાધ્ય મૉન્ટેકસિંહ અહલુવાલિયા, દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિતા, ભાજપ નેતા અરુણ જેટલી, પૂર્વ ક્રિકેટર કપિલ દેવ અને અબ્બાસ અલી બેગ જેવી હસ્તીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

તસવીરોમાં જુઓ પટૌડી પહોંચેલ સૈફ-કરીનાને :

એરપોર્ટ પર સૈફરીના

એરપોર્ટ પર સૈફરીના

ભારે સલામતી વચ્ચે નવોદિત વર-વધુ સૈફ-કરીના પહોંચ્યા એરપોર્ટ.

કરિશ્મા બાળકો સાથે

કરિશ્મા બાળકો સાથે

કરીનાના બહેન કરિશ્મા કપૂર પોતાના બંને બાળકો સાથે જશ્નમાં શામેલ થવા પહોંચ્યાં.

ઇમ્તિયાઝ અલી

ઇમ્તિયાઝ અલી

ઇમ્તિયાઝ અલી પણ પટૌડી પૅલેસમાં હાજર રહેવા પહોંચ્યા.

શર્મિલાનો લહેંગો

શર્મિલાનો લહેંગો

કરીના કપૂરે નિકાહ પાર્ટીમાં પોતાના સાસુ શર્મિલા ટાગોર દ્વારા પોતાના લગ્નમાં પહેરેલ લહેંગો પહેર્યો હતો.

પટૌડી પૅલેસ

પટૌડી પૅલેસ

આ પટૌડી પૅલેસ છે કે જ્યાં જશ્ન યોજવામાં આવ્યું છે.

English summary
Saif Ali Khan, Kareena Kapoor, who are now oficially Mr and Mrs, were spotted heading to Pataudi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X