લિપલૉકની તસવીરે વૉચમૅનની નોકરી છીનવી

મુંબઈ, 20 ઑક્ટોબર : બૉલીવુડના છોટે નવાબ સૈફ અલી ખાનનો ગુસ્સો બહુ ખરાબ છે અને જ્યારે તે નિકળે તો અચ્છા-અચ્છાની બૅન્ડ વાગી જાય છે. આપ વિચારતાં હશો કે હજી તો મિયા તાજેતરમાં જ વરરાજા બન્યા છે. તો એવું શું થઈ ગયું કે તેમને ગુસ્સો આવી ગયો.

Saif-Kareena-Liplock

હકીકતમાં લગ્ન પહેલા યોજાયેલ સંગીત સમારંભના દિવસે સૈફ પોતાની ભાવી બેગમ કરીનાનું રૂપ જોઈ એટલી હદે મોહિત થઈ ગયાં કે તેમણે ખુલ્લેઆમ સૌની સામે તેમને કિસ કરી નાંખી. જોકે કોઈનું ધ્યાન બંને સ્ટાર્સના લિપલૉક ઉર ગયું નહિં, પરંતુ કૅમેરામાં બંનેના લગ્ન અગાઉની આ ચોરી ઝપડાઈ ગઈ.

તેને કારણે આ તસવીર મીડિયામાં વહેતી થઈ. તેને પગલે સૈફનો રોષ ભભુકવો સ્વાભાવિક હતો અને તેઓ ગુસ્સે ભરાયાં. તેમણે તરત આ અંગે તપાસ કરાવી અને સુરક્ષાકર્મીઓને તેમની બેદરકારી બદલ આકરી રીતે ફટકાર્યાં તથા જવાબ માંગ્યો કે આટલી ટાઇટ સલામતી છતાં કોઈ કૅમેરામૅન તેમની અંગત ક્ષણોને કઈ રીતે કૅમેરામાં કેદ કરી ગયો. તેમણે સૌના રિમાંડ લઈ લીધાં, જેનો ભોગ બનવું પડ્યું પેલા વૉચમૅનને કે જે સંગીત સેરેમની દરમિયાન ડ્યુટી પર હતો. સૈફે પેલા વૉચમૅનને નોકરીમાંથી હાંકી કાઢ્યાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X