સૈફરીનાના લગ્ન અયોગ્ય અને ઇસ્લામ વિરુદ્ધ : દારૂલ
મુંબઈ, 18 ઑક્ટોબર : બૉલીવુડથી લઈને શેરીઓ સુધી લોકો સૈફ અલી ખાન અને કરીના કપૂરના લગ્નને લઈને બહુ ખુશ છે, નાચે-ઝૂમે છે, તો બીજી બાજુ દારૂલ ઉલુમે સૈફ-કરીનાના લગ્નને અયોગ્ય તેમજ ઇસ્લામ વિરોધી ગણાવ્યાં છે.

ઉલુમના જણાવ્યા મુજબ સૈફરીનાના લગ્નને ઇસ્લામિક માન્યતા નહિં મળી શકે, કારણ કે કરીનાએ ઇસ્લામ ધારણ કર્યા વગર સૈફ સાથે લગ્ન કર્યાં છે. તેથી તેઓ સફના બેગમ ન ગણાય અને આ પ્રકારનો સંબંધ ના તો ઇજ્જતને લાયક છે કે ના મંજૂરીને લાયક. એટલું જ નહિં ઉલુમે તો કરીના માટે એમ પણ કહી નાંખ્યું કે તેમણે ખાસ કારણસર સૈફ સાથે લગ્ન કર્યાં છે. તેઓ સૈફને પ્રેમ નથી કરતાં.
દરમિયાન ઉલુમના રોષથી અજાણ બંને સિતારાઓ પોતના આવનાર ભાવી અંગે વિચારી રહ્યાં છે. આજે તેઓ દાવત-એ-વલીમા યોજી રહ્યાં છે. તેને માટે તેમણે ખાસ લોકોને આમંત્ર્યાં છે. બંનેના કુટુમ્બે જશ્નની તૈયારી કરી છે. બૉલીવુડની હસ્તીઓ સૈફ-કરીનાને શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે.
આપને જણાવી દઇએ કે નિયમ એવો હતો કે જો કોઈ પટૌડી ખાનદાનની વહુ બને, તો તે મુસ્લિમ હોવું જોઇએ. તેથી સૈફના માતા શર્મિલા ટાગોરે પણ ઇસ્લામ અપનાવ્યુ હતું, પરંતુ કરીનાએ ઇસ્લામ નથી અપનાવ્યું. તેમણે સૈફ સાથે કોર્ટ મૅરેજ કર્યાં છે.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
