બહુ લાંબા નહિં ટકે સૈફ-કરીનાના લગ્ન : રાખી

મુંબઈ, 15 ઑક્ટોબર : એક બાજુ ચારે તરફ સૈફ-કરીનાના લગ્ન માટે દુઆઓ કરવામાં આવી રહ છે અને બીજી બાજું એક શખ્સ એવો છે કે જેને આ લગ્ન અંગે શંકા છે. તે શખ્સનું નામ છે આઇટમ ગર્લ રાખી સાવંત.

Kareena Rakhi Saif

રાખી સાવંતનું કહેવું છે કે સૈફ-કરીનાના લગ્ન બિલ્કુલ નહિં ટકી શકે. સૈફ સ્ત્રિઓને એક ટિશ્યુ પેપર સમજે છે. કોણ જાણે તેમના જીવનમાં કેટલી છોકરીઓ આવી અને ગઈ. તેઓ બસ યૂઝ કરીને છોડનારાઓમાંના છે. તેથી સૈફ-કરીનાના લગ્ન લાંબા નહિં ટકી શકે.

રાખીએ જણાવ્યું કે તેઓ કરીનાને બહુ જ પસંદ કરે છે. કરીનાએ પોતાની મહેનતના બળે નંબર વનની પૉઝિશન હાસલ કરી છે. એવામાં સૈફ સાથ લગ્ન કરી તેઓ એક ખોટું પગલું ભરી રહ્યાં છે. કરીનાના આ પગલાથી રાખી સાવંત દુઃખી છે. કરીનાએ પોતાના આ નિર્ણય પર પસ્તાવું પડશે.

નોંધનીય છે કે કરીના-સૈફ આવતીકાલે કોર્ટ મૅરેજ કરવાનાં છે અને 18મી ઑક્ટોબરે બંનેના લગ્નની પાર્ટી પટૌડી પૅલેસ ખાતે યોજાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X