For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે આવે છે લૅડી ખાન... સાયરા ખાન

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 9 જાન્યુઆરી : શાહરુખ ખાન, સલમાન ખાન, આમિર ખાન અને સૈફ અલી ખાન. આ ચાર ખાનો દેશની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રાજ કરી રહ્યાં છે અને ઇમરાન ખાન તરીકે વધુ એક યંગ ખાન ઉમેરાયાં છે. આ ખાનો બૉલીવુડમાં નિર્વિવાદપણે કિંગ્સ ઑફ બૉલીવુડ છે, પરંતુ હવે વધુ એક લૅડી ખાન આ ખાનદાનમાં જોડાવા આવી રહ્યાં છે.

Saira Khan

આ લૅડી ખાન છે દુબઈના ભાગ્યશાળી કન્યા રાજકુમારી કે જેમને તેમના મિત્રો સાયરા ખાન તરીકે બોલાવે છે. સાયરા ખાન બૉલીવુડમાં ધમાકેદાર એન્ટ્રી માટે સજ્જ છે. સાયરા ખાન ધ સિટી ધૅટ નેવર સ્લીપ્સ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી રહ્યાં છે. સતીશ રેડ્ડી નિર્મિત અને હારૂન રશીદ દિગ્દર્શિત આ ફિલ્મમાં સાયરા પોતાની કામણગારી કાયાનો જાદુ પાથરશે. ફિલ્મમાં તેઓ ઘણાં ક્યૂટ અને હૉટ દેખાય છે.

સાયરાએ જણાવ્યું - નવા વર્ષે મારી જોરદાર શરુઆત છે. હું મારી ડેબ્યુટ મૂવી અંગે ખૂબ એક્સાઇટેડ છું. ધ સિટી ધૅટ નેવર સ્લીપ્સ ગિનીઝ બુકના અનેક રેકૉર્ડ તોડવા જઈ રહી છે. હારૂન રશીદ સાથે કામ કરતાં ગર્વ અનુભવું છું. હું હૉલીવુડ અને બૉલીવુડ સ્ટાર્સ સાથે કામ કરતાં પણ હું પોતાની જાતને ભાગ્યશાળી માનું છું. સાયરાએ જણાવ્યું કે હું ઇન્ડસ્ટ્રી ઑફ ખાનદાનને સાચી રીતે અનુભવું છું.

English summary
Khans are the undisputed kings of Bollywood and now one more lady Khan has joined them.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X