For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પહેલી ફિલ્મમાં સલમાન ખાનની હતી આટલી જ ફી, અક્ષયકુમારની તો ખસ્તા હાલત

તાજેતરમાં જ સલમાન ખાનની સૌથી મોટી ફિલ્મ રેસ 3 રિલીઝ થઈ છે. રેસ 3 બોલીવુડની બિગ બજેટ ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મમાં 7થી વધુ સ્ટાર્સ ચમકી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

તાજેતરમાં જ સલમાન ખાનની સૌથી મોટી ફિલ્મ રેસ 3 રિલીઝ થઈ છે. રેસ 3 બોલીવુડની બિગ બજેટ ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મમાં 7થી વધુ સ્ટાર્સ ચમકી રહ્યા છે. તમામ સ્ટાર્સના ધમાકેદાર એક્શન સીન્સ છે. કહેવાય છે કે આ ફિલ્મના બજેટનો મોટો ભાગ ફક્ત એક્શન સીન્સ પાછળ ખર્ચાયો છે. જેને પગલે આ ફિલ્મ સલમાન ખાનની અત્યાર સુધીની સૌથી મોંઘી એક્શન ફિલ્મ બની છે. રેસ 3નું બજેટ 100 કરોડ કરતા પણ વધુ છે. તો સૌથી ચોંકાવનારા આંકડા આ ફિલ્મના સ્ટાર્સને મળેલી ફીના છે.

આ ફિલ્મ માટે સલમાન ખાનની ફી જાણીને તમે ચોંકી જશો. રિપોર્ટસ મુજબ રેસ 3 માટે સલમાન ખાને 60 કરોડ રૂપિયા લીધા છે. સાથે જ ફિલ્મના નફાનો 35 ટકા ભાગ પણ સલમાનને મળશે. રેસ 3માં શમશેરનું પાત્ર ભજવવા માટે અનિલ કપૂરે 9 કરોડ ફી વસુલી છે. તો કમબેક કરી રહેલા બોબી દેઓલે 7.50 કરોડ રૂપિયા લીધા છે. રેસ 3માં વિલનનો રોલ કરી રહેલા ફ્રેડી દારૂવાલાએ 2 કરોડ રૂપિયા ફી વસુલી છે.

એક તરફ સલમાન ખાન બોલીવુડના સૌથી મોંઘા સ્ટાર બની ચૂક્યા છે, તો બીજી તરફ એક સમય એવો પણ હતો જ્યારે સલમાનને માત્ર નામની ફી મળતી હતી. સલમાનની ડેબ્યુ ફિલ્મમાં તેમની ફી એટલી ઓછી હતી કે તેમની રહેણીકરણીનો ખર્ચ પણ ન ચાલે. ફક્ત સલમાન જ નહીં આજે બોલીવુડના હાઈએસ્ટ પેઈડ સુપરસ્ટાર્સ ગણાતા કલાકારોની ડેબ્યુ ફિલ્મોમાં ફી ચોંકાવનારી છે. આગળ જાણો બોલીવુડના 10 સુપરસ્ટારને ડેબ્યુ ફિલ્મમાં કેટલા પૈસા મળ્યા હતા.

સલમાન ખાન

સલમાન ખાન

સલમાન ખાનને પહેલી ફિલ્મ મૈને પ્યાર કિયા માટે માત્ર 31 હજાર ચૂકવાયા હતા.

અક્ષયકુમાર

અક્ષયકુમાર

અક્ષયકુમારના કરિયરની પહેલી ફિલ્મ 'સોગંધ' હતી. આ ફિલ્મ માટે તેમને માત્ર 5 હજાર રૂપિયા મળ્યા હતા.

આમિર ખાન

આમિર ખાન

પહેલી ફિલ્મ કયામત સે કયામત તક માટે આમીર ખાનને 11 હજાર રૂપિયા ચૂકવાયા હતા.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચને પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત સાત હિન્દુસ્તાનથી કરી હતી. આ ફિલ્મ માટે તેમને માત્ર 5 હજાર રૂપિયા મળ્યા હતા.

શાહરૂખ ખાન

શાહરૂખ ખાન

બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાન વિશ્વના સૌથી વધુ કમાતા હીરોમાંના એક છે. જો કે શાહરૂખની પહેલી કમાણી 50 રૂપિયા હતી. તો પહેલી ફિલ્મ દીવાના માટે માત્ર 50 હજાર મળ્યા હતા.

અજય દેવગણ

અજય દેવગણ

અજયની ફિલ્મ ફૂલ ઓર કાંટે કરિયરની પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મ બિગ બજેટ ફિલ્મોમાંની એક હતી. જો કે અજય દેવગણને માત્ર 40 હજારની જ ફી ચૂકવાઈ હતી

ઋત્વિક રોશન

ઋત્વિક રોશન

ઋત્વિક રોશનની પહેલી ફિલ્મ આમ તો કહો ના પ્યાર હે છે. પરંતુ તેમણે ફિલ્મ 'આશા'માં ચાઈલ્ડ આર્ટીસ્ટ તરીકે ડેબ્યુ કર્યો હતો. આ ફિલ્મ માતે ઋત્વિકને માત્ર 100 રૂપિયા મળ્યા હતા.

English summary
Salman Khan and 10 superstars shocking debut film fees
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X