Pics : સલમાન સાથે આયટમ સૉંગ કરશે કૅટ

મુંબઈ, 3 જૂન : બૉલીવુડમાં ફિલ્મોની સફળતાની ગૅરંટી ગણાતાં અભિનેતા સલમાન ખાન અને કૅટરીના કૈફ ટુંકમાં જ પુનઃ એક વાર સાથે દેખાઈ શકે છે. આ વખતે આ બંને કોઈ ફિલ્મ નથી કરી રહ્યાં, પણ દિગ્દર્શક સાવન કુમારે તેમને એક આયટમ સૉંગ કરવાની ઑફર કરી છે.

સાવન કુમાર સને 1983માં આવેલી તેમની ફિલ્મ સૌતનની સિક્વલ બનાવી રહ્યાં છે કે જેમાં એક આયટમ સૉંગ કરવા માટે સલમાન ખાન અને કૅટરીના કૈફને એપ્રૉચ કરાયાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ સાવન કુમાર સૌતન 2 બનાવી રહ્યાં છે કે જેમાં રાજેશ ખન્ના અને ટીના મુનીમ હતાં અને ફિલ્મના તમામ ગીતો તથા ફિલ્મ પણ હીટ રહી હતી. સૌથી વધુ હિટ ગીતમાં શાયદ મેરી શાદી કા ખ્યાલ દિલ મેં આયા હૈ... રહ્યુ હતું.

ખેર, હાલ તો આપણે જોઇએ સલમાન અને કૅટરીનાની તસવીરી ઝલક.

સલમાન અને કૅટરીના

સલમાન અને કૅટરીના

કૅટરીના કૈફ પોતાના સંઘર્ષના દિવસો દરમિયાન સલમાન ખાનને મળ્યા હતાં. સલમાન સાથે મુલાકાત બાદ તેમણે અનેક સફળ ફિલ્મો કરી.

એક થા ટાઇગરમાં સાથે

એક થા ટાઇગરમાં સાથે

સલમાન ખાને ગત વર્ષે એક થા ટાઇગરમાં કૅટરીના સાથે કામ કર્યુ હતું કે જે બૉક્સ ઑફિસે સફળ રહી હતી.

યુવરાજ

યુવરાજ

કહે છે કે સલમાન-કૅટ એકબીજાને પ્રેમ કરતા હતાં, પરંતુ પછીથી જુદા થઈ ગયાં. યુવરાજ ફિલ્મમાં પણ બંનેએ સાથે કામ કર્યુ હતું.

ડીઆઈડીમાં

ડીઆઈડીમાં

કૅટ-સલમાને ડાન્સ ઇન્ડિયા ડાન્સ શો દરમિયાન ખૂબ મસ્તી કરી હતી.

સલમાન સારા માણસ

સલમાન સારા માણસ

એક વાર કૅટે જણાવ્યુ હતું કે સલમાન એક ખૂબ જ સારા માણસ છે અને તેઓ કોઇનાથી ડરતાં નથી.

દસ કા દમ

દસ કા દમ

સલમાને કૅટના વખાણ કરતાં જણાવ્યુ હતું કે કૅટ એટલાં સુંદર છે કે કોઈને પણ તેની સાથે સરળતાથી પ્રેમ થઈ જાય.

પ્રથમ વાર ગંભીર હતાં કૅટ

પ્રથમ વાર ગંભીર હતાં કૅટ

એક વાર કૅટે જણાવ્યું હતું કે સલમાન સાથે સંબંધો અંગે તેઓ પ્રથમ વાર ગંભીર હતાં.

ઝલક દિખલા જા

ઝલક દિખલા જા

સલમાન અને કૅટ ઝલક દિખલા જાના સેટ ઉપર પણ સાથે આવ્યા હતાં.

એક થા ટાઇગર

એક થા ટાઇગર

એક થા ટાઇગર ફિલ્મમાં સલમાન-કૅટ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X