સલમાન ખાનની હત્યાનું ષડયંત્ર, સુપરસ્ટારને મળી સુરક્ષા

થોડા દિવસો પહેલા પોલિસે એક ગેંગસ્ટરની ધરપકડ કરી છે જેણે ખુલાસો કર્યો છે કે તે સલમાન ખાનની હત્યાનું ષડયંત્ર કરી રહ્યો છે.

થોડા દિવસો પહેલા પોલિસે એક ગેંગસ્ટરની ધરપકડ કરી છે જેણે ખુલાસો કર્યો છે કે તે સલમાન ખાનની હત્યાનું ષડયંત્ર કરી રહ્યો છે. બિશ્નોઈ ગેંગનો શાર્પ શૂટર સંપત નહેરાએ પોલિસની પૂછપરછમાં કહ્યુ છે કે સલમાનને તેના ઘરની બાલ્કનીમાં મારવાનું પ્લાનિંગ હતુ. સંપત નહેરાએ ફોનમાં સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટના કેટલાક ફોટ પર મળી આવ્યા.

salman

આટલુ જ નહિ, સંપત નહેરા ઉપરાંત પણ આ ગેંગના ત્રણ શૂટર સલમાન ખાનની હત્યાનું ષડયંત્ર કરવામાં લાગેલા છે જેને પોલિસ હજુ સુધી પકડી શકી નથી. બીજા ત્રણ શૂટર્સના નામ છે - રાજુ, અક્ષય અને અંકિત.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X