સલમાન ખાનના પરિવારે આ અભિનેત્રી ના આવવા પર મુક્યો પ્રતિબંધ...
સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાંથી ખબર આવી રહી છે. સલમાન ખાન વિશે કોઈ નાની ખબર હોઈ કે મોટી તેમના ફેન્સ ને તેમના વિશે બધું જ જાણવાની ઈચ્છા હોઈ છે. હાલમાં જ એક ખબર આવી રહી છે કે સલમાન ખાનના પરિવારે એક અભિનેત્રીના ઘર આવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
ખરેખરમાં આ અભિનેત્રી હુમા કુરેશી છે. હુમા અને સોહેલ ખાનના એફેરની ઘણા સમયથી ચર્ચા પણ ચાલી રહી હતી. બંને વચ્ચે વધતી બોન્ડિંગ ચર્ચાનો વિષય પણ બની હતી. સોહેલ ખાનની પત્ની સીમા ખાનને હુમા અને સોહેલ ના સંબંધ વિશે ખબર પડતા જ તેમને એક મોટો નિર્ણય લીધો અને આખો પરિવાર સીમાની સાથે થઇ ગયો.

સલમાન ખાનથી લઈને અર્પિતા ખાનની હુમા કુરેશી સાથે ખુબ જ સારી દોસ્તી પણ હતી. આ મામલે સીમા એટલી બધી ગંભીર થઇ ગયી હતી કે સોહેલ ખાનને ઘરની બહાર હોટેલમાં રહેવું પડ્યું હતું. ત્યારબાદ હુમાને ખાન પરિવારના કોઈ પણ ફંકશનમાં બોલાવવાનું બંધ કરી દેવામાં આવ્યું.












Click it and Unblock the Notifications
