સલમાને 40મા માળેથી લગાવી કિક : દિલધડક તસવીરો જુઓ
મુંબઈ, 23 મે : બૉલીવુડ દબંગ અને સુપરસ્ટાર સલમાન ખાન પોતાની આવનાર ફિલ્મ કિક માટે તમામ ખતરનક એક્શન દૃશ્યો પોતે જ કરી રહ્યાં છે. કિક ફિલ્મનું શૂટિંગ હાલ પૉલૅન્ડ ખાતે ધમધોકાર ચાલી રહ્યું છે.
સાજિદ નડિયાદવાલા દિગ્દર્શિત કિક ફિલ્મના અંતિમ તબક્કાના શૂટિંગ માટે સલમાન ખાને સંસ્કૃતિ અને વિજ્ઞાન કેન્દ્ર ખાતે આવેલી પૉલૅન્ડની સૌથી ઉંચી ઇમારતના 40મા માળેથી છલાંગ લગાવી. ફિલ્મ દિગ્દર્શક સાજિદે જણાવ્યું કે સલમાને આ અદ્ભુત કારનામો જાતે જ કર્યો છે. સાજિદ ખાન દિગ્દર્શિત પ્રથમ ફિલ્મ કિક આ વર્ષે ઈદ પ્રસંગે રિલીઝ થવાની છે. ફિલ્મમાં પહેલી વાર જૅકલીન ફર્નાન્ડીઝ સલમાન સાથે આવી રહ્યાં છે. કિકમાં રણદીપ હુડા પણ છે.
ચાલો આપને બતાવીએ કિક ફિલ્મમાં સલમાનના સ્ટંટ્સની દિલધડક તસવીરો :

સલમાનની કિક
પૉલૅન્ડ ખાતે કિક ફિલ્મના શૂટિંગ દરમિયાન 40મા માળેથી છલાંગ લગાવતાં સલમાન ખાન.

એક્શન ફિલ્મ
સાજિદ નડિયાદવાલા દિગ્દર્શિત ફિલ્મ કિક એક એક્શન ફિલ્મ છે કે જેમાં અનેક એક્શન દૃશ્યો છે.

જૅકલીન ફર્નાન્ડીઝ
કિક ફિલ્મમાં સલમાન ખાનના હીરોઇન છે જૅકલીન ફર્નાન્ડીઝ. ઉપરાંત રણદીપ હુડા પણ મહત્વના રોલમાં છે.

Click it and Unblock the Notifications