સલમાન ખાન મૂડી છે, અભિષેક બચ્ચન ખુબ જ મજેદાર છે...

Posted By:
Subscribe to Oneindia News

સલમાન ખાન મૂડી છે, અભિષેક બચ્ચન ખુબ જ મજેદાર છે. આવું કહેવું છે સલમાન ખાનની કો­­­-સ્ટાર રહી ચુકેલી ભૂમિકા ચાવલાનું. ભૂમિકા ચાવલાએ હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ એમએસધોની માં સુશાંત સિંહ રાજપૂતની બહેનનો રોલ નિભાવ્યો હતો. આ પહેલા ભૂમિકા ચાવલા સલમાન ખાન અને અભિષેક બચ્ચન બંને સાથે કામ કરી ચુકી છે.

salman khan

હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં ભૂમિકા ચાવલાને ત્રણે અભિનેતાઓ સાથે કામ કરવાના અનુભવ વિશે પૂછવામાં આવ્યું તો તેને જણાવ્યું કે સલમાન... સલમાન ખાન છે. તેઓ મૂડી છે, પરંતુ સારા વ્યક્તિ છે. અભિષેક બચ્ચન ખુબ જ મજેદાર છે. સુશાંત સિંહ રાજપૂત ખુબ જ મહેનતુ છે.

English summary
Salman Khan is moody, reveals his former costar Bhumika Chawla.
Please Wait while comments are loading...