#ProofPics: આ કારણના લીધે સલમાન કેમેરાથી બચતો ફરે છે.

સલમાન ખાનને હાલમાં જ બ્રાંદ્રાના એક રેકોડિંગ સ્ટૂડિયોથી બહાર નીકળતો જોવા મળ્યો. જે બાદ ફોટોગ્રાફર તેનો ફોટો પડવા પડાપડી કરવા લાગ્યા પણ સલમાન ખાન કેમેરામેનને બિલકુલ પણ પોતાના ફોટો પાડવા ના દીધો અને તે પોતાના વાળ પણ છુપાવી રહ્યા હતા. જો કે ફોટો જોઇને સમજનારા સમજી ગયા કેમ સલમાન ખાન છુપાવી રહ્યા છે તેમનો વાળ.

કારણ છે કે સલમાન ખાન હાલ તેમના વાળ બચાવવાના ચક્કરમાં છે. સલમાન ખાને હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે. તે પહેલા પણ બે વાર આ ટેકનોલોજીનો લાભ લઇ ચૂક્યા છે. અને તેમની આ સર્જરી માટે ખાસ દુબઇથી ડોક્ટર આવી ચૂક્યા છે. જે પનવેલમાં તેમના ફાર્મહાઉસ ખાતે સલમાન ખાન પર આ ટ્રીટમેન્ટ તેમના ઘરે જ કરશે. અને આજ કારણે થોડા દિવસ માટે સલમાન બધેથી ગાયબ રહેશે. ત્યારે ટ્રિટમેન્ટ પહેલાની આ તસવીરો જુઓ અને સાથે જ જાણો હેર ટ્રાન્સપ્લાન્ટથી લઇને સર્જરી કરવામાં સલમાન ખાન સાથે અન્ય કયા બોલીવૂડ એક્ટર પણ સામેલ છે આ લિસ્ટમાં...

સલમાન ખાન

સલમાન ખાન

હાલમાં જ બ્રાંદ્રા ખાતે પોતાની હેર ટ્રિટમેન્ટ પહેલા કંઇક આવા દેખાતા હતા સલમાન ખાન. જો કે આ પહેલા પણ બે વાર સલમાન ખાન કરાવી ચૂક્યા છે હેર ટ્રાન્સપ્લાન્ટ.

આમિર ખાન

આમિર ખાન

ફનામાં આમિરના ચહેરા પર કેટલી કરચલીઓ દેખાતી હતી પણ 3 ઇડિયટમાં બધુ ગાયબ કંઇ રીતે સર્જરીનો કમાલ છે બોસ!

શાહિદ કપૂર

શાહિદ કપૂર

શાહિદ કપૂર ઇશ્ક વિશ્કમાં તેમના નાકની સર્જરી કરાવીને જબ વી મેટમાં એકદમ નવા નાક સાથે કંઇક નવા લૂકમાં આ રીતે દેખાયા હતા.

રણવીર કપૂર

રણવીર કપૂર

રણવીરને સાંવરિયામાં તમે જોયો હતો અને હવેના રણવીરમાં નાક અને વાળમાં અંતર જોયું છે ને હેયર લાઇનર સાથે જ નાકની સર્જરી છે આ વાતનું મૂળ

અક્ષય કુમાર

અક્ષય કુમાર

અક્ષય કુમારે પણ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે અને તે પછી તેમનો ડેશિંગ લૂક કેવો દેખાય છે તે બધા જાણે છે.

હિમેશ રેશમિયા

હિમેશ રેશમિયા

ટોપી પહેરેલા હિમેશ રેશમિયાને હવે ટોપીની કેમ જરૂર નથી તે તો તમે જાણો છો ને હેર ટ્રાન્સપ્લાન્ટ પછી ટોપીની જરૂર જ શું છે?

ફવાદ ખાન

ફવાદ ખાન

ફવાદ ખાન પણ આ લિસ્ટમાં સામેલ છે. તેમણે નાકની સર્જરી કરાવી તેમનું નાક ઊંચું કર્યું છે.

અનિલ કપૂર

અનિલ કપૂર

એવરગ્રીન અનિલ કપૂરે હેયરલાઇનથી લઇને જો લાઇન માટે ધણું કર્યું છે.

કપિલ શર્મા

કપિલ શર્મા

કપિલ શર્માના માથાના વાળ પણ હેર ટ્રાન્સપ્લાન્ટનો જ કમાલ છે જેણે તેનો આખો લૂક જ બદલી નાંખ્યો છે.

સલમાન ખાન

સલમાન ખાન

સલમાન કહ્યું "I am not Loyal" સલમાને પોતે જાહેર કર્યા અનેક રાઝ. વધુ વાંચો અહીં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X