જાણો કઈ વાત પર સલમાન ખાન અને સંજય દત્ત વચ્ચે થઇ લડાઈ

એક જ દિવસમાં ઘણા બધા સમીકરણો બદલાઈ જાય છે અને કંઈક આવું જ થયું છે સલમાન ખાન અને સંજય દત્ત વચ્ચે. પરંતુ આ વાત આજની નથી થોડા સમય પહેલાની છે. સંજય દત્તએ જણાવ્યું કે આઈફામાં તેઓ સલમાન ખાનને મળ્યા પરંતુ બંને વચ્ચે શુ થયું તે નથી જણાવ્યું.

સૂત્રોનું માન્યે તો સંજય દત્ત આઈફા 2016ને વચ્ચેથી છોડીને યુરોપ ફરવા ચાલ્યા ગયા હતા. પરંતુ તેનું કારણ લોકોએ તે જણાવ્યું કે સંજય દત્તને તે સન્માંન નહતું મળ્યું જે એક સુપરસ્ટાર તરીકે તેમને મળવું જોઈએ.

પરંતુ કારણ કંઈક બીજું જ છે. ખરેખરમાં સલમાન ખાન એક રાત્રે સંજય દત્તના રૂમમાં તેમનો હાલચાલ જાણવા માટે પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ સંજય દત્તને તેમનું કરિયર પાછું લાઈનમાં લાવવા માટેનું જ્ઞાન આપવા લાગ્યા. હવે સંજય દત્ત સલમાન ખાનથી ઘણા સિનિયર પણ છે અને પોતે પણ સુપરસ્ટાર રહી ચુક્યા છે એટલે તેમને સલમાનનું કરિયર જ્ઞાન પસંદ ના આવ્યું.

જાણો પછી શુ થયું આગળ...

સલમાન ખાન અને સંજય દત્ત

સલમાન ખાન અને સંજય દત્ત

સંજય દત્તને સલમાન ખાનનું કરિયર જ્ઞાન પસંદ ના આવ્યું તેમને સલમાનને હિન્ટ આપી પરંતુ સલમાન ખાન બોલતા જ રહ્યા.

સલમાન ખાન અને સંજય દત્ત

સલમાન ખાન અને સંજય દત્ત

આખરે સંજય દત્તે સલમાન ખાનને રૂમમાંથી બહાર નીકળી જવાનું કહી દીધું.

સલમાન ખાન અને સંજય દત્ત

સલમાન ખાન અને સંજય દત્ત

સલમાન ખાન અને સંજય દત્ત વચ્ચે હાલ તો કઈ પણ બરાબર નથી ચાલી રહ્યું.

સલમાન ખાન અને સંજય દત્ત

સલમાન ખાન અને સંજય દત્ત

સલમાન ખાને સંજય દત્તને સલાહ આપી કે તેઓ રેશ્મા શેટ્ટીને પોતાની મેનેજર બનાવે કારણકે તેમને ઘણા કામની જરૂર પડશે.

સલમાન ખાન અને સંજય દત્ત

સલમાન ખાન અને સંજય દત્ત

સંજય દત્ત રેશ્મા શેટ્ટીને મેનેજર બનાવવા માટે માની પણ ગયા. પરંતુ તેમને ખબર પડી કે રેશ્મા દરેક જગ્યા પર એટલી બધી ફ્રી માંગતી હતી કે સંજય દત્તને પ્રોજેક્ટ મળતા જ ના હતા.

સલમાન ખાન અને સંજય દત્ત

સલમાન ખાન અને સંજય દત્ત

આ વાત પર સંજય દત્તે રેશ્મા સાથે વાત કરી અને તેને કામ છોડી દેવા માટે જણાવ્યું. આ વાત પર સલમાન ખાન નારાજ થઇ ગયા.

પેરોલ પર સંજય

પેરોલ પર સંજય

આ પહેલા સંજય દત્ત જયારે પેરોલ પર બહાર આવ્યા હતા. ત્યારે સલમાન ખાને તેમને ટ્રેનર પણ આપ્યો હતો જેનાથી સંજય દત્ત ફિટ દેખાઈ શકે.

સલમાન ખાન અને સંજય દત્ત

સલમાન ખાન અને સંજય દત્ત

સલમાન ખાનએ વાતથી પણ નારાજ છે કે સંજય દત્તની બાયોપિકમાં રણબીર કપૂરને લેવામાં આવ્યો છે.

નાનો ભાઈ સલમાન

નાનો ભાઈ સલમાન

સંજય દત્ત જેલથી બહાર આવતા જ સલમાન ખાનને પોતાનો નાનો ભાઈ પણ ગણાવી ચુક્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X