Memorable Moments : મૈંને પ્યાર કિયા To જય હો, સલમાને કેટલી વાર ઉતાર્યો શર્ટ?

મુંબઈ, 29 ઑગસ્ટ : સલમાન ખાનને શર્ટલેસ હોવા કોઈ નવી વાત નથી હોતી. પોતાની મોટાભાગની ફિલ્મોમાં સલમાન શર્ટલેસ થતા આવ્યા છે. જ્યારે આપણે શર્ટલેસ હંક્સ ઑફ બૉલીવુડની વાત કરીએ, તો એકમાત્ર સલમાન ખાનનું જ નામ આપણા મગજમાં ઉપસી આવે છે.

સલમાન ખાને પહેલી વાર ફિલ્મમાં શર્ટ ઉતાર્યો અને પછી તો તે ચલણ બની ગયું. તે પછી સલમાને ઘણી ફિલ્મોમાં શર્ટલેસ બની પોતાની અપર બૉડીનું પ્રદર્શન કર્યું.

સલમાને પ્યાર કિયા તો ડરના ક્યા ફિલ્મમાં ઓહ ઓહ જાને જાના... ગીતમાં શર્ટલેસ થઈ આ ગીતનું વધુ હિટ અને હૉટ બનાવી દીધુ હતું. શર્ટલેસ થવામાં સલમાને ક્યારેય સંકોચ ન કર્યો, તો તેની પાછળનું એક કારણ તેમના સિક્સ પૅક્સ પણ છે કે જે તેમણે છેલ્લા 20 વરસથી જાળવી રાખ્યું છે.

યાદ છે મૈંને પ્યાર કિયા ફિલ્મ? આ ફિલ્મમાં સલમાન ખાન પહેલી વખત શર્ટલેસ થયા હતાં કે જેમાં છાતીના વાળ દેખાતા હતાં. આ સ્વીકાર્ય હતું અને એક સમયે ટ્રેંડ બની ગયુ હતું, પરંતુ સલમાને પછી છાતીના વાળ કઢાવી નાંખ્યા અને નવી સ્ટાઇલ અપનાવી.

ચાલો આજે આપને બતાવીએ સલમાન ખાનના 20 શર્ટલેસ ઑનસ્ક્રીન સીન્સ :

મૈંને પ્યાર કિયા

મૈંને પ્યાર કિયા

સલમાન ખાન મૈંને પ્યાર કિયા ફિલ્મમાં પહેલી વાર શર્ટલેસ થયા હતાં.

શર્ટલેસ સૉંગ

શર્ટલેસ સૉંગ

સલમાને પ્યાર કિયા તો ડરના ક્યા ફિલ્મમાં ઓહ ઓહ જાને જાના... ગીત શર્લટેસ થઈ શૂટ કર્યુ હતું.

બૉડીગાર્ડ

બૉડીગાર્ડ

બૉડીગાર્ડ ફિલ્મમાં સલમાન ખાન માત્ર ગીતમાં જ નહીં, પણ એક્શન સીન્સમાં પણ શર્ટ ઉતાર્યો હતો.

વૉન્ટેડ

વૉન્ટેડ

વૉન્ટેડમાં સલમાન ખાને શર્ટલેસ થઈ બૉડી-બિલ્ડિંગ દર્શાવી હતી.

જય હો

જય હો

વર્ષ 2014ની પહેલી ફિલ્મ જય હોમાં પણ સલમાન શર્ટલેસ થયા હતાં.

એક થા ટાઇગર

એક થા ટાઇગર

સલમાનના શર્ટલેસ થવા અંગે વિવાદો ઊભા થયા બાદ પણ એક થા ટાઇગરમાં તેમણે શર્ટલેસ દૃશ્યો આપ્યા હતાં.

દબંગ

દબંગ

સલમાને દબંગ ફિલ્મમાં પણ શર્ટલેસ થઈ એક્શન સીન્સ કર્યા હતાં.

દબંગ 2

દબંગ 2

દબંગ 2માં પણ સલમાને એક્શન સીન્સ માટે શર્ટ ઉતારી નાંખ્યો હતો.

રેડી

રેડી

રેડી ફિલ્મના આ દૃશ્યમાં શર્ટલેસ સલમાનની બિલ્ટ બૉડી જોઈ શકાય છે.

નો એન્ટ્રી

નો એન્ટ્રી

સલમાને માત્ર એક્શન સીન્સ માટે જ નહીં, પણ એન્ટ્રી સૉંગ માટે પણ શર્ટલેસ સીન્સ કર્યા છે. આ દૃશ્ય નો એન્ટ્રી ફિલ્મનું છે.

પાર્ટનર

પાર્ટનર

પાર્ટનર ફિલ્મમાં ગોવિંદાએ તો જર્સી પહેરી છે, પણ સલમાન પોતાની ક્લીન ચેસ્ટ બતાવવાનું ચૂક્યા નહીં.

તેરે નામ

તેરે નામ

તેરે નામમાં ગંભીર રોલ કરવા છતાં સલમાન શર્ટલેસ થયા હતાં.

મુઝસે શાદી કરોગી

મુઝસે શાદી કરોગી

સલમાન કૉમેડી ફિલ્મોમાં પણ ઘણી વાર શર્ટલેસ થયા હતાં. મુઝસે શાદી કરોગી ફિલ્મમાં સલમાન જ નહીં, અક્ષય કુમાર પણ શર્ટલેસ થયા હતાં.

બીવી નં 1

બીવી નં 1

બીચ કે એક્શન સીન દરમિયાન શર્ટલેસ થનાર સલમાને બીવી નં 1માં બેડરૂમમાં શર્ટ ઉતાર્યો હતો.

દુલ્હન હમ લે જાયેંગે

દુલ્હન હમ લે જાયેંગે

શું આ તસવીર વિશે કંઇ કહી શકાય? જસ્ટ ક્લાસિક!

હર દિલ જો પ્યાર કરેગી

હર દિલ જો પ્યાર કરેગી

એક ગરમ ચાય કી પ્યાલી... ગીતમાં પણ સલમાને હૉટ લૅડીઝ સાથે શર્ટલેસ થઈ ડાન્સ કર્યો હતો.

તુમકો ના ભૂલ પાયેંગે

તુમકો ના ભૂલ પાયેંગે

આ ફિલ્મના એક્શન સીનમાં સલમાન શર્ટલેસ થયા હતાં.

જુડવા

જુડવા

કૉમેડી ફિલ્મ જુડવામાં થોડીક ક્ષણ માટે પણ સલમાને શર્ટ ઉતારી દેવાની તક ચૂકી નહોતી.

હમ દિલ દે ચુકે સનમ

હમ દિલ દે ચુકે સનમ

આ સુપરહિટ ફિલ્મમાં સલમાન શર્ટલેસ થયા હતાં. માત્ર ટુવાલ જ ધારણ કર્યુ હતું.

મૈંને પ્યાર ક્યોં કિયા

મૈંને પ્યાર ક્યોં કિયા

કૉમેડી ફિલ્મ મૈંને પ્યાર ક્યોં કિયાના એક રોમાંટિક ગીતમાં સલમાન કૅટરીના સાથે શર્ટલેસ થયા હતાં.

આ પણ વાંચો

આ પણ વાંચો

Leaked Pics : ઍરક્રાફ્ટ બન્યું બિગ બૉસ હાઉસ...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X