Pics : સલમાનની જય હો, સન્નીને સાડી પહેરતા શિખવાડી!

મુંબઈ, 22 જાન્યુઆરી : સલમાન ખાન જે ન કરે અને જે ન કહે, તે જ ઓછું છે. ક્યારેક નરેન્દ્ર મોદી સાથે પતંગ ઉડાડી હૅડલાઇન બની જાય છે, તો ક્યારેક સૈફઈ મહોત્સવમાં ઠુમકાં લગાડી વિવાદોમાં ફસાઈ જાય છે. ક્યારેક જાહેર મંચ ઉપર શાહરુખ ખાન અને અભિષેક બચ્ચનને ગળે લગાડે છે, તો ક્યારેક કૉમેડી નાઇટ્સ વિથ કપિલમાં હસતા-હસતા રડવા લાગે છે. તેથી જ તો સલમાન ખાનને લોકો દબંગ કહે છે અને લોકો ખોટું પણ નથી બોલતાં, કારણ કે આ દબંગ સાચે જ બહુ જુદા પ્રકારનો છે.

તાજેતરમાં જ સમ્પન્ન થયેલ સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ સમારંભની યજમાની કરતાં અને પોતાની આવનાર ફિલ્મ જય હોનું પ્રમોશન કરતાં સલમાન ખાન લોકો વચ્ચે આજકાલ ચર્ચાનો વિષય છે, કારણ કે પોતાની યજમાનીના પગલે જ નહીં, પણ મંચ ઉપર તેમના દ્વારા કરાયેલી હરકતો પણ લોકોમાં ચર્ચાનો વિષય બની છે.

આપને જાણીને આશ્ચર્ય થશે કે સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ સમારંભને બોસ્ટ કરતાં સલમાન ખાને પોર્ન સ્ટાર અભિનેત્રી સન્ની લિયોનને મંચ ઉપર બોલાવી અને વાતો-વાતોમાં પૂછી નાંખ્યું - શું આપને સાડી પહેરતા આવડે છે? સન્ની લિયોને નામાં ઉત્તર આપ્યો. પછી સલમાન ખાને મંચ ઉપર જ સન્ની લિયોનને તેમના પતિ ડૅનિયલ વેબર સામે જ સાડી પહેરતા શિખવાડાનું શરૂ કરી દીધું.

વિશ્વાસ નથી થતો? તો જુઓ આ તસવીરો અને જાણો શું બન્યું :

ના સાંભળતા જ સાડી મંગાવી

ના સાંભળતા જ સાડી મંગાવી

સન્ની લિયોને સાડી પહેરતા નથી આવડતો જવાબ આપતા જ સલમાન ખાને આસમાની-વાદળી રંગની સાડી મંગાવી.

ગોલ્ડન ગાઉન પર સાડી

ગોલ્ડન ગાઉન પર સાડી

ગોલ્ડન ગાઉન પહેરેલ સન્ની લિયોનને સલમાન ખાને સાડી પહેરવાવાનું શરૂ કર્યું.

દર્શકોમાં હાસ્ય

દર્શકોમાં હાસ્ય

સલમાન-સન્નીની આ હરકત ઉપર ઉપસ્થિત દર્શકો હસી રહ્યા હતાં અને આશ્ચર્ય સાથે તાળીઓ પણ વગાડી રહ્યા હતાં.

તન્મય સલમાન

તન્મય સલમાન

જોકે સલમાન ખાન સન્નીને સમ્પૂર્ણ તન્મયતા સાથે સાડી પહેરાવી રહ્યા હતાં.

જૂની ઓળખાણ

જૂની ઓળખાણ

સલમાન ખાન અને સન્ની લિયોન વચ્ચે જૂની ઓળખાણ છે. સન્ની લિયોન સલમાન ખાનના જ શો બિગ બૉસ 4માં હતાં અને ત્યારથી બંને વચ્ચે ઓળખાણ છે.

એક-બીજાના પ્રશંસક

એક-બીજાના પ્રશંસક

સલમાન-સન્ની એક-બીજાના કાયમ વખાણ કરે છે. એટલે જ તો સન્ની લિયોન તરત જ સાડી પહેરવા રાજી થઈ ગયાં.

સાડી પહેરાવીને જ દમ લીધો

સાડી પહેરાવીને જ દમ લીધો

સલમાન ખાને સન્ની લિયોનને આખી સાડી પહેરાવ્યા પછી જ દમ લીધો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X