Pics : અને સલમાનને યાદ આવી ગયો પહેલો પ્રેમ

મુંબઈ, 29 મે : સલમાન ખાનને અચાનક પોતાનો પહેલો પ્રેમ યાદ આવ્યો અને તેઓ એના પ્રત્યે એટલા આકર્ષાયાં કે બૉલીવુડ ફિલ્મ નિર્માતા બોની કપૂરને જણાવી દીધું કે પ્લીઝ, પોસ્ટપોન્ડ ધ શૂટિંગ ઑફ નો એન્ટ્રી મેં એન્ટ્રી ફિલ્મ.

ચોંકતા નહિં ભાઈ. સલમાન ખાનનો રીયલ લાઇફમાં પ્રથમ પ્રેમ કોણ છે, એ તો આપણે નક્કી કરી શકીએ નહીં. હા રીલ લાઇફમાં સલમાનને સફળતા અપાવનાર પ્રથમ પ્રેમ તો મૈંને પ્યાર કિયા ફિલ્મ જ હતી કે જેમાં સલમાન ખાને પ્રેમનો રોલ કર્યો હતો.

સલમાનની પ્રથમ ફિલ્મ તો બીવી હો તો ઐસી હતી કે જેમાં રેખા અને ફારુખ શેખ લીડ રોલમાં હતાં. સલમાન હીરો તરીકે પ્રસ્થાપિત થયાં રાજશ્રી પ્રોડક્શનની મૈંને પ્યાર કિયા ફિલ્મ દ્વારા અને કદાચ એટલે જ સલમાનને રાજશ્રી પ્રોડક્શન અને તેના દિગ્દર્શક સૂરજ બરજાત્યા તરફતી ઑફર મળતાં જ તમામ તારીખો સાથે પોતાને તેમના માટે ઉપલબ્ધ બાવી દીધાં.

આવો તસવીરોમાં જોઇએ સલમાન ખાન અને રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મો.

મૈંને પ્યાર કિયા

મૈંને પ્યાર કિયા

સલમાનની પ્રથમ ફિલ્મ તો બીવી હો તો ઐસી હતી, પણ તેઓની પ્રથમ હિટ ફિલ્મ હતી રાજશ્રી પ્રોડક્શનની મૈંને પ્યાર કિયા.

મૈંને પ્યાર કિયા

મૈંને પ્યાર કિયા

આ ફિલ્મમાં પ્રેમ અને સુમન નામના પાત્રો લોકપ્રિય થયા હતાં. સલમાન ખાન પ્રેમ અને ભાગ્યશ્રી સુમનના રોલમાં હતાં.

મૈંને પ્યાર કિયા

મૈંને પ્યાર કિયા

મૈંને પ્યાર કિયા જોરદાર હિટ ફિલ્મ રહી હતી.

હમ આપકે હૈં કૌન

હમ આપકે હૈં કૌન

સલમાન ખાન રાજશ્રી પ્રોડક્શન સાથે બીજી વાર હમ આપકે હૈં કૌન ફિલ્મમાં દેખાયા હતાં. આ ફિલ્મમાં પણ તેઓ પ્રેમના રોલમાં જ હતાં.

હમ આપકે હૈં કૌન

હમ આપકે હૈં કૌન

ફિલ્મમાં માધુરી દીક્ષિત સલમાન ખાનના હીરોઇન હતાં.

હમ આપકે હૈં કૌન

હમ આપકે હૈં કૌન

હમ આપકે હૈં કૌન એમ તો નદિયા કે પારની રીમેક હતી, પરંતુ એ અરસામાં રીમેકનો જમાનો નહોતો અને એટલે એવી કોઈ ચર્ચા નહોતી થઈ.

હમ સાથ સાથ હૈં

હમ સાથ સાથ હૈં

સલમાન ખાને છેલ્લે હમ સાથ સાથ હૈં ફિલ્મમાં રાજશ્રી પ્રોડક્શન સાથે કામ કર્યુ હતું.

હમ સાથ સાથ હૈં

હમ સાથ સાથ હૈં

મલ્ટીસ્ટારર આ ફિલ્મમાં સોનાલી બેન્દ્રે સલમાનના હીરોઇન હતાં.

હમ સાથ સાથ હૈં

હમ સાથ સાથ હૈં

રાજશ્રી પ્રોડક્શનની છેલ્લી ફિલ્મ વિવાહ હતી, પરંતુ સલમાન સાથે રાજશ્રી પ્રોડક્શન 12 વરસ બાદ ફિલ્મ બનાવી રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X